Latest

જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન જાઇન્ટ્સ માલપુર અને સહિયર માલપુર ની.વિવિધ શાખાઓ નું પદ ગ્રહણ શપથવિધિ કાર્યક્રમ યોજાયો

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

જાયન્ટ્સ પીપલ્સ ફાઉન્ડેશન માલપુર ની અલગ અલગ શાખાઓ ની સમિતિના ચેરમેનો તેમજ જાયન્ટ્સ ના પ્રમુખ મહેશભાઈ ડી પટેલ અને સહિયર ના પ્રમુખ હેમાબેન શર્મા સહિત ના હોદ્દેદારોની શપથગ્રહણ કાર્યક્રમ માલપુર ના તખ્તપુર ખાતે આવેલી એમ ડી પટેલ શૈક્ષણિક સંકુલ ખાતે પૂર્વ ધારાસભ્ય ભીખીબેન પરમાર ના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવ્યો હતો

જાયન્ટ્સ દ્વારા અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરતી હોય છે જેવી કે શિક્ષણ , સહકાર આરોગ્ય વૃક્ષારોપણ રમતગમત જેવી 30 જેટલી સમિતિઓ ના ચેરમેનો સહિત ની રચનાઓ થયેલી જેની શપથવિધિ સમારોહ માં લકુલીશ આશ્રમ કાયવરોહન ના પ્રીતમ મુનિમ માલપુર તાલુકામાં ટ્રેઇની જી એ એસ માલમતદાર તેમજ જાયન્ટ્સ પીપલ્સ ઝોન 1 ના ચેરમેન નિલેશભાઈ જોશી અને જાયન્ટ્સ ના ઝોન 1 ના ઉપપ્રમુખ વિઠ્ઠલ ભાઈ પટેલ અને સામાજિક શ્રેસ્ટી ઓ વેપારીઓ સહિત ની ઉપસ્થિતીમાં શપથ ગ્રહણ કરાવતા પ્રવિણ પરમારે નવ નિયુક્ત હોદ્દેદારો અને પ્રમુખ શપથલેતા મહેશભાઈ પટેલ અને હેમાબેન શર્મા સહિત તેમની ટીમે શપથગ્રહણ કર્યા હતો અને તેમની સાથે ની ટીમે પણ શપથ લીધા હતા અને સેવાકીય પ્રવૃત્તિ ઓ કરશે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

8 જિલ્લાઓના વિવિધ આર્યસમાજોના 200 થી વધુ પદાધિકારીઓને પ્રાકૃતિક ખેતી કરવા માટે પ્રેરિત કરતા રાજ્યપાલ

ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ તમામ આર્યજનોને આહ્વાન કર્યું…

1 of 547

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *