Crime

પોક્સો અને અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપી ને ઝડપી પાડતી મહેસાણા પોલીસ

એબીએનએસ, ચાણસ્મા: આરોપી એ ભોગ બનનાર ને લગ્ન ની લાલચ આપી લગ્ન ની લાલચ આપી ભાગી ગયો હતો,પોલીસ ને આરોપી ને ઝડપી ભોગ બનનાર ને શોધી કાઢવામાં મળી સફળતા,

આરોપી છેલ્લા ચાર મહિના થી પૉક્સો અને અપહરણ જેવો ગંભીર ગુનો આચરી નાસતો ફરતો હતો, પી.આઇ ડી.જી. બડવા અને તેમની ટીમે માહિતી ના આધારે આરોપી ને ઝડપી તેની વિરૂદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પકડાયેલ આરોપી નું નામ:રાવળ આશિષ કુમાર મહેન્દ્ર ભાઈ, રહે.દેલા રાવળ વાસ, તા.જી. મહેસાણાનું જાણવા મળેલ છે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – યુવતી ને બ્લેકમેલિંગ કરી , બદનામ કરાવી ધમકી સહિત ખંડણી મંગાવવાના આરોપસર યુવક પર F.I.R નોંધાઈ

ઇન્સ્ટગ્રામ પર ફ્રેન્ડશિપ કરી ,મળવા બોલાવી ફોટા - વીડિયો બનાવી બ્લેકમેઇલિંગ મળવા…

અંબાજી પોલીસે મોડી રાત્રે દારૂનું ઓપરેશન પાર પાડ્યુ, કુલ ૬ લાખ નો મુદામાલ પકડ્યો જેમા વિદેશી દારૂ અને ગાડી

બનાસકાંઠા જિલ્લામાં વિદેશી દારૂ સામે જીલ્લા પોલીસ વડા પ્રશાંત સુમ્બે ડ્રાઈવ કરતા…

સુલીયાત કાર ચોરીનો ભેદ ઉકેલાયો: લોનના હપ્તા ન ભરાતા બેંકે જપ્ત કરેલી કાર મૂળ માલિકે જ ડુપ્લીકેટ ચાવીથી ચોરી કરી

પંચમહાલ,વિનોદ રાવલ,એબીએનએસ: પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સુલીયાત ગામેથી…

1 of 96

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *