Devotional

હોળી પર્વને લઈને અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું

નૃત્ય મંડપ થી લઈને મંદિર પરિસરમા શણગાર કરાયો અલગ અલગ કલરના ફૂલોનો શણગાર કરવામાં આવ્યો

આજે અંબાજી મંદિર મા અન્નકુટ યોજાયો 56 ભોગની અલગ અલગ મીઠાઈઓ ધરાવવામાં આવી ભટ્ટજી મહારાજ દ્વારા અન્નકુટ આરતી કરવામાં આવી

ગર્ભગૃહ સહિત મંદીરના અલગ અલગ જગ્યાએ ફૂલોના શણગાર થી મંદીર સુંદર જોવા મળીમાઇ ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા આવ્યા

રિપોર્ટ પ્રહલાદ પૂજારી અંબાજી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી – “શ્રી શ્યામ મિત્ર મંડળ દ્વારા તા.૧૨ એપ્રિલ ની સાંજે ભવ્ય ભજન સંધ્યા કાર્યક્રમ યોજાશે.

કાર્યક્રમ માં ઇત્ર વર્ષા, પુષ્પ વર્ષા,છપ્પન ભોગ, ભવ્ય દરબાર સહિત અલૌકિક શૃંગાર…

અંબાજી મંદિર હવે માઈભક્તો માટે ડિજિટલ બન્યું: કલેક્ટરના હસ્તે અત્યાધુનિક મોબાઈલ એપ લોન્ચ કરાઈ

અંબાજી દર્શન હવે વધુ સુલભ: પ્રસાદ બુકિંગથી લઈને ડોનેશન સુધીની તમામ સુવિધા મોબાઈલ…

1 of 26

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *