શુભયાત્રા સ્વચ્છ યાત્રા કાર્યક્રમ સંદર્ભે લોકજાગૃતિ અને સ્ટાફ ની સફાઈ માટે જાગૃતિ સાથો સાથ સ્વાસ્થ્ય માટે ની જાગૃતિ નાં ભાગરૂપે આજ રોજ
પાલનપુર વિભાગીય નિયામક સાહેબ શ્રી નાં સીધા માર્ગદર્શન હેઠળ અંબાજી સિવિલ હોસ્પિટલ નાં સુપ્રિટેન્ડેન્ટ શ્રી યજુવેન્દ્ર મકવાણા સાહેબ નાં સાથ સહકારથી અંબાજી એસ.ટી ડેપો નાં તમામ ડ્રાઈવર / કંડકટર મિત્રો, મિકેનીક મિત્રો નો આજરોજ મેડિકલ ચેકઅપ નો સુંદર અને જરૂરી કાર્યક્રમ આજરોજ અંબાજી એસ.ટી ડેપો ખાતે સફળતા પૂર્વક યોજાયો
તે બદલ અંબાજી એસ.ટી ડેપો નાં ડેપો મેનેજર, રઘુવિર્સિંહ દ્વારા વિભાગીય કચેરીના માર્ગદર્શન અને સિવિલ સુપ્રિટેન્ડેન્ટ શ્રી નાં હકારાત્મક સહકાર બદલ અંબાજી એસ.ટી ડેપો વતી ખૂબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવેલ
.અંબાજી પ્રહલાદ પૂજારી