Breaking NewsEntertainment

ગુજરાત ના મ્યુઝિક ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા લોકો માટે ખુશ ખબર દર વર્ષે ની જેમ આ વર્ષે GIMA 2023 નું આયોજન કરવામાં આવ્યું છે

લકી ઇવેન્ટ (વિશાલ શુક્લા)& રિંકુ મ્યુઝિકલ ગ્રુપ ગ્રીષ્મા પંચાલ) દ્વારા આયોજિત

ગુજરાત મ્યુઝિક ઇન્ડસ્ટ્રી ના લોકો માટે લકી ઇવેન્ટ (વિશાલ શુક્લા)& રિંકુ મ્યુઝિકલ ગ્રુપ ગ્રીષ્મા પંચાલ) દ્વારા આયોજિત ગુજરાત નો સૌથી મોટો એવોર્ડ યોજાય રહ્યો છે

કર્ણાવતી નગરી અમદાવાદ ના આંગણે ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે ખુબ વિશાળ ટીમ દ્વારા તનતોડ મહેનત કરી બધા કલાકારો તેમજ ગુજરાત માં કલા જગત સાથે સંકળાયેલા લોકો માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે

જેનું રજીસ્ટ્રેશન તારીખ ૧૫-૧૨-૨૦૨૨ ના રોજ શરૂ કરવામાં આવશે એવું આયોજક દ્વારા જણાવવામાં આવ્યું છે

વધુ માહિતી માટે
Lucky Event
Facebook & Instagram
આ એવોર્ડ ને લગતી તમામ માહિતી મળી રહેશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કુલ રૂ.૧૬,૪૦૦/-ના મુદ્દામાલ સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી કાઢતી પેરોલ ફર્લો સ્કવોડ ભાવનગર.

પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ડો.હર્ષદ…

1 of 362

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *