Breaking NewsLatest

અંબાજી મંદિર ના કપાટ ખુલ્યા,ભક્તોએ દર્શન કર્યા

શક્તિ ભક્તિ અને આસ્થાનું ત્રિવેણી સંગમ એટલે જગ વિખ્યાત યાત્રાધામ અંબાજી ગુજરાત અને રાજસ્થાનની સરહદ ઉપર આવેલું છે. અંબાજી મંદિર ઉપર 358 નાના-મોટા સુવર્ણ કળશ લાગેલા છે. કોરોના ની ત્રીજી લહેરના પગલે અંબાજી મંદિરના દ્વાર ૧૫થી ૩૧ જાન્યુઆરી સુધી બંધ રાખવામાં આવ્યા હતા. ૧ ફેબ્રુઆરીના રોજ આજરોજ અંબાજી મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હતા. ભક્તો દર્શન કરવા આવતા ગામ લોકોમાં ભારે ખુશી જોવા મળી હતી.
અંબાજી મંદિર ખાતે આજે વહેલી સવારથી ભક્તો પોતાના દર્શન સમય બૂક કરાવ્યા ના સમયે પ્રવેશ લઈ લીધો હતો. મંદિર ખાતે સિક્યુરીટી સ્ટાફ દ્વારા સેનેટ રાઈઝઅને સોશિયલ distance ને વિનંતી કરવામાં આવતી હતી
આજે નિયમ અને શરતો સાથે ભક્તોએ રજીસ્ટ્રેશન દ્વારા દર્શન કર્યા હતા.

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઈશાની દવે અને શંકુસ એન્ટરટેઈનમેન્ટ રજૂ કરે છે “બદલાવ: ચેપ્ટર 1”, એક ઐતિહાસિક લાઇવ ગુજરાતી સંગીત અનુભવ.

રિપોર્ટ અનુજ ઠાકર. અમદાવાદ : લોકપ્રિય ગાયિકા ઈશાની દવે, શંકુસ એન્ટરટેઈનમેન્ટના…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *