Breaking NewsLatest

અમદાવાદના રવિશ રામચંદાનીની યુવા સેના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી.

અમદાવાદ: અમદાવાદ ખાતે પ્રજાના કર્યો માટે તત્પર, કાર્યરત અને ઉત્સુક રહેનાર યુવા યુવા સેના ગુજરાત પ્રદેશના પૂર્વ મંત્રી રવિશભાઈ રામચંદાનીની યુવા સેના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે.

અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સ્થાયી રવીશભાઈની વાત કરવામાં આવે તો તેમના દ્વારા કોવિડની મહામારી દરમ્યાન અનેક લોકપયોગી કર્યો અને સેવા આપવામાં આવી છે. જેમાં સોસાયટીઓ અને ઝુંપડીઓને સેનેટાઇઝ કરાવવી, જરૂરતમંદોને અનાજ કીટનું વિતરણ તેમજ ભોજન માટેની વ્યવસ્થા અને માસ્કનું વિતરણ. માં કાર્ડ, રેશનકાર્ડ અને વિધવા સહાય યોજનામાં તેમજ હોસ્પિટલ ખાતે લોકોને દાખલ થવા અને સારવારમાં મદદરૂપ સાથે ફ્રુટ વિતરણ, ફૂટપાથ પર સુતા લોકોને ધાબળાનું વિતરણ તેમજ બનાસકાંઠા જિલ્લાની આસપાસ આંગણવાડી કેન્દ્રોમાં ગરમ કપડાંનું વિતરણ જેવી અથાગ અવિરત સેવા આપી ચુક્યા છે અને હાલ પણ આપી રહ્યા છે. તેમની લોકો માટે નિષવાર્થ અથાગ મેહનત અને સેવાના ફળરૂપે આજે તેઓએ યુવા સેનામાં કાર્યકારી અધ્યક્ષ તરીકે નિયુક્તિ મેળવી છે જે ગર્વની વાત કહી શકાય. તેઓ આગળ આવનાર સમયમાં પણ વધુ સારી રીતે લોકોની સેવાના કાર્યો વધુ વેગ સાથે કરી શકશે. રવીશભાઈને યુવા સેનાના ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણુંક થવા બદલ તેઓને ખૂબ ખૂબ અભિનંદન.👍👍💐👍

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *