કપિલ પટેલ દ્વારા અરવલ્લી અરવલ્લી જીલ્લામાં હાલ કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. ત્યારે અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના. મોટા લાલપુર પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળામાં વિદ્યાર્થીઓને ઠંડી સામે રક્ષણ માટે સ્વેટર વિતરણ કરી એક અનોખો રાહ શિક્ષક આલમને ચિંધ્યો છે. *. અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા મોટા લાલપુર ગામમાં એક થી આઠ ધોરણની શાળા આવેલી છે. આ શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે શાળાના શિક્ષકોને એક સુંદર વિચાર આવ્યો કે, આપણી શાળાના વિદ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરીએ જેથી શાળાના આચાર્ય પ્રજાપતિ મુકેશભાઈ ડી. તથા શિક્ષકો પટેલ નિરાલીબેન વિનોદચંદ્ર, પટેલ રાજેશકુમાર. એમ., પ્રજાપતિ નિતાબેન પી., ડામોર ભરતભાઈ જે., પટેલ કિંજલબેન જે., ખાંટ કોદરીબેન ડી. વિગેરે મોટા લાલપુર શાળાના 151 વિધ્યાર્થીઓને સ્વેટર વિતરણ કરી એક ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે. મોટા લાલપુર શાળાના શિક્ષકોના આ ઉદાહરણ રૂપ કાર્ય અને પોતાની શાળાના વિદ્યાર્થીઓના આરોગ્ય માટે ચિંતિત એવા શિક્ષકોના સારા અભિગમ બદલ મોટા લાલપુર ગામના નાગરિકો અને એસ એમ સી કમિટીના સભ્યોએ શિક્ષકોને અભિનંદન પાઠવી આનંદની લાગણી વ્યકત કરી હતી
અરવલ્લીઃબાયડના મોટા લાલપુર પ્રાથમિક શાળાના શિક્ષકોએ શાળામાં વિદ્યાર્થીઓને સ્વખર્ચે સ્વેટર વિતરણ કર્યું….
Related Posts
નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે અને આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાની ઉપસ્થિતિમાં નવજાત શિશુઓની સુરક્ષા માટે ૧૧ નવી ‘નિયોનેટલ એમ્બ્યુલન્સ’ને ગાંધીનગરથી અપાઈ લીલીઝંડી
વેન્ટિલેટર, ઈન્ક્યુબેટર અને અન્ય જીવનરક્ષક તબીબી ઉપકરણોની સુવિધા સાથેની આ…
સાત ઝોનમાંથી દબાણો હટાવી રૂ.8.96 લાખનો દંડ વસુલતું AMC નું એસ્ટેટ વિભાગ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ:અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ…
ગુજરાતના સંદીપ જયસ્વાલની આંતરરાષ્ટ્રીય કક્ષા ખાતે ઉપલબ્ધી
નસવાડી તાલુકાના કડુલી-મહુડી ગામ તથા છોટાઉદેપુર જિલ્લાના ગૌરવરૂપ સંદીપ જયસ્વાલની…
અંબાજી – ખાણ ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૩ માં નવા પૂજારી ની નિમણૂક બાબતે અપાયેલ પત્ર અંગે આંખ આડા કાન કરતું દે…..
નવા પૂજારી ની નિમણૂક અંગે સરકાર દ્વારા વારંવાર જાણ છતાં કેમ કોઈ નવી નિમણૂક…
અંબાજી – મંદિર શ્રી યંત્ર નું વેચાણ યથાવત…..!!!!
અંબાજી મંદિર માં વીસા યંત્ર ની પૂજા તો , શ્રી યંત્ર નું વેચાણ કેમ ?? શું શ્રી…
અંબાજી – મંદિર માં માતાજી સ્થાપિત હોવા છતાં ચાચર ચોક માં ” માતાજી ની ગાદી ” કેમ????
એક જ મંદિર માં માતાજી ના બે સ્થાન ઉપરાંત અલગ અલગ પ્રસાદ કેમ??? એક મંદિર નો…
ગોહિલવાડના ગઢાળી ગામે કન્યા વિદાય માટે હેલિકોપ્ટરનું આગમન
ક્ષત્રિય પરિવારના આંગણે દીકરા દીકરીના ઐતિહાસિક લગ્નનું આયોજન મોરબી સ્ટેટની…
કચ્છના ધોરડોમાં યોજાશે સૌ પ્રથમ વાર ગ્લોબલ ગુજરાતી એવોર્ડ 2026
અમદાવાદ, સંજીવ રાજપૂત: 7–8 માર્ચના રોજ કચ્છના ધોરાડો ખાતે સંસ્કૃતિ અને સન્માનનો…
અંબાજી – ગાદી સંચાલકો દ્વારા કુટુંબ પેઢી નામું વારસાઈ માં પણ ભેદભાવ
અગાઉ અમુક દીક્ષિત પૂજારીઓ મંદિર માં પૂજા કરી ચૂક્યા હોવા છતાં તેમને બાજુ પર મૂકી…
પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – ‘ ધૂન ધ પેટિંગ ફાર્મ
પશુપાલન ક્ષેત્રે ગુજરાતનું ગૌરવ – 'ધૂન ધ પેટિંગ ફાર્મ ' ખાતે જન્મી…
















