Breaking NewsLatest

અરવલ્લીઃબાયડ તાલુકાના વજેપુરા ગામે ગામમાં BKTS દ્વારા વિવિધ ભરતીઓ માટે ક્લાસીસ, લાયબ્રેરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું…

કપિલ પટેલ દ્વારા અરવલ્લી અરવલ્લી જીલ્લાના બાયડ તાલુકાના વજેપુરા ગામે ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ (BKTS)ના મહિલા પ્રમુખ લક્ષ્મીબેન ધર્મેન્દ્રસિંહજી પરમાર દ્વારા પોલીસની ભરતી ની લેખિત પરિક્ષા માટે ફ્રી લાઇબ્રેરી અને ફ્રી કલાસિસનું આજ રોજ ઉદઘાટન કરવામાં આવ્યું..
તેમાં ભાથીજી ક્ષત્રિય ઠાકોર સેવા ટ્રસ્ટ (BKTS) માંથી પ્રમુખ સાહેબ શ્રી મહેશસિંહ ઠાકોર, કિશનસિંહ ચૌહાણ, બળવંતસિંહ,જગદીશ સિંહ,મનોજ સિંહ ઝાલા, ચંદ્રપાલ સિંહ,ભુરાભાઈ, પ્રવીણસિંહ, લાલસિંહ , જોગેન્દ્ર સિંહ, લાલસિંહ, વિજય સિંહ સોલંકી,મહાવીર સિંહ ઝાલા,વિજય સિંહ પરમાર ગાભુસિંહ પરમાર, રાજુભાઈ ઉપસ્થિત રહ્યા…
વિશેષ રૂપે પોતાનો કીમતી સમય ફાળવીને બાબુભાઈ પણોચા જેઓ ભારત દેશ માટે વિશ્વ લેવલ પર વર્લ્ડ લેવલ પર એથલીટમાં ગોલ્ડ મેડલ લાવેલ છે તેઓ પણ આમંત્રણને માન આપીને હાજર રહ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *