કપિલ પટેલ દ્વારા અરવલ્લી ગુજરાત રાજ્ય જ નહીં પૂરા દેશમાં કુપોષણ અને બાળમજૂરી આજે પણ યથાવત છે વારંવાર આવા મામલાઓના સમાચાર સમાચાર માધ્યમોમાં આવતા હોય છે તેમ છતાં બાળ મજૂરીનું દૂષણ ડામવામાં સરકારી તંત્ર આજે પણ નિષ્ફળ રહ્યું છે. આવો જ એક મામલો અરવલ્લી જીલ્લામાં સામે આવતા લોક ચર્ચાએ જોર પકડયું છે. અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના સાકરીયા ગામ પાસે નવા બની રહેલા સરકારી તાલીમ ભવનના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા બાળ મજૂરોનો ઉપયોગ થઈ રહ્યાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વાયરલ થયેલા વિડિયોમાં બાળ મજૂરો બાંધકામ સાઇટ ઉપર બાળમજૂરી કરતા હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તો સવાલ એ થાય છે કે કોન્ટ્રાક્ટરની સાઈડ પર સુપરવિઝન કરતા સરકારી અધિકારીઓ અને સુપરવાઇઝર ને આ બાબત નજરે કેમ નહીં પડતી હોય કે, પછી તેમણે કોઈ અલગ પ્રકારના કાચના ચશ્મા ધારણ કરેલા છે કે શુ?? આખરે જે હોય તે પરંતુ સરકારી તંત્રએ હવે સફાળા જાગી આવા કોન્ટ્રાક્ટરો સામે સખત કાર્યવાહી કરવાનો સમય પાકી ગયો છે
અરવલ્લી:મોડાસાના સાકરીયા પાસે નિર્માણાધીન તાલીમ ભવનમાં બાળ મજૂરોનો દુરઉપયોગ.
Related Posts
Adheip Bakshi Elevated to Sales Director at Ascenta
10th April 2026, Mumbai: Ascenta has announced the elevation of A co-founder…
નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખેડુત મહિલાઓ દ્વારા ટ્રાન્સમિશન લાઈન માટેનો પ્રથમ ટોલ ફ્રી નંબર લોન્ચ કરાયો
નવસારી, સંજીવ રાજપૂત, એબીએનએસ:નવસારી જિલ્લાના આમધરા ગામ ખાતે ખાવડા આઇવી (સી)…
ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી
ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…
પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદનું ચાણસ્મા ખાતે અધિવેશન યોજાયું
પત્રકારોના હિત, સુરક્ષા અને એકતા માટે મજબૂત સંકલ્પ; પત્રકારોને 10 લાખના વીમા કવચ…
ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા ડિઝાઇન અને નિર્મિત ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ શૌર્ય પહોંચ્યું પોરબંદર
પોરબંદર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ (ICGS) શૌર્ય, એક ઓફશોર…
પત્રકાર એકતા પરિષદ બનાસકાંઠા જિલ્લા ના હોદ્દેદારો ની મિટિંગ પાલનપુર કાર્યાલયે મળી..
10 લાખ અકસ્માત વીમા ના ફોર્મ ભરવા,પ્રવાસ કરવા અને વહેલીતકે અધિવેશન યોજવા થયો…
ગુજરાતમાં પોક્સો એકટ અંગેની માહિતી આપતો “સુરક્ષિત ભારત મિશન” અભિયાનનો થશે પ્રારંભ
અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાતમાં બાળકોની સુરક્ષા અને મહિલા સશક્તિકરણ…
જામનગર એરપોર્ટ પર મુસાફરો માટે બે મહત્વપૂર્ણ સુવિધાઓનું કરાયું લોકાર્પણ
જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (AAI) ના જામનગર…
ઝીલીયા ખાતે 80 લાખના ખર્ચે ‘કુમાર છાત્રાલય’નું કરાયું લોકાર્પણ
ગ્રામીણ, પછાત અને આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર શિક્ષણ અને…
રાજભવન ગાંધીનગર ખાતે “ગીતાભૂષણ” એવોર્ડથી જીગરભાઈ ભટ્ટ (શ્રી હરિ:)ને કરાયા સન્માનિત
છત્રાલ ગામના યુવાને ગીતા જ્ઞાનના પ્રચારમાં આપેલા યોગદાન બદલ રાજ્યસ્તરે ગૌરવપૂર્ણ…
















