Latest

અરવલ્લી જિલ્લા ના નીડર બાહોશ પત્રકાર અતુલભાઈ ના જન્મદિવસ બે ધારાસભ્ય ધ્વારા આશીર્વાદ આપ્યા

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
અરવલ્લી જિલ્લા ના બાહોશ અને નીડર પત્રકારત્વ કરતા વાવડ ન્યુઝ ના તંત્રી અતુલભાઈ પરમાર નો આજે 44 વર્ષ પૂર્ણ કરી 45 વર્ષમા મંગળ પ્રવેશ કરતા બાયડ મતવિસ્તારના ધારાસભ્ય જશુભાઈ પટેલ ,મોડાસા મતવિસ્તાર ના ધારાસભ્ય રાજુભાઇ ઠાકોર તેમજ અરવલ્લી જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ કનુભાઈ મનાત તેમજ સરકારી પશુપાલન ના અધિકારી ઓ ની ઉપસ્થિત માં પશુપાલન શિબિરમાં કવરેજ કરવા પહોંચેલા અતુલભાઈ પરમાર પત્રકાર નો આજે જન્મદિવસ હોવાની જાણકારી મળતા મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવી આર્શીવાદ આપ્યા હતા આ પ્રસંગે પશુપાલન અધિકારી ડોકટર કવેશભાઈ પટેલ પશુપાલન વેટરનરી ડોકટર એસ બી પટેલ સહિત ના અધિકારી દ્વારા પણ શુભેચ્છાઓ આપી હતી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *