કપિલ પટેલ દ્વારાઅરવલ્લી
- ઉમિયા માતાજી ના મંદિરે પરમ પૂજ્ય સંત યોગેશા નંદજી તથા વિભાગ મંત્રી જે ડી ઝાલા જિલ્લા અધ્યક્ષ ડૉ.વાડી ભાઈ પટેલ જિલ્લા મંત્રી હસમુખ ભાઈ પટેલ તથા વિભાગ સેવા પ્રમુખ ધીરુભાઈ તથા જિલ્લા ના સેકડો બજરંગદળ ના કાર્યકર્તા ઓ ઉપસ્થિત રહેલ મહારાજ શ્રી એ પ્રચંડ આહવાન કરતા જણાવેલ કે હવે હિન્દુઓએ સૂતા રહેવાની જરૂર નથી હવે સંકલ્પ લઈએ હું હિન્દુ છું અને ભારત ને હિન્દુ રાષ્ટ્ર બનાવી ને જંપીશ સૌ કાર્યકર્તા ઓએ જય શ્રી રામ ના નારા સાથે ગગન ગુજવી નાખેલ સ્વામી શ્રદ્ધાં નંદજીના યાદ રૂપે આ શૌર્ય દિન ની ઉજવણી કરી તેમના અધૂરા કાર્ય પૂર્ણ કરવા સંકલ્પ કરે છે
















