Breaking NewsLatest

આજે વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી નિમિતે અંબાજી અને દાંતા વિસ્તાર મા વૃક્ષા રોપણ કરવા મા આવ્યું…

અંબાજી દાંતા….

આજ વિશ્વ પર્યાવરણ ના દિવસે ગ્રીન અંબાજી ના લક્ષ્ય લઈને વધારે થી વધારે પેડ પોધા લગાવા અંબાજી ના લોકો ને જાગ્રત કર્યા…

દાંતા મા પોલિસ સ્ટાફ દ્વારા 125 પોધાઓ નું વરક્ષારોપન કર્યું ….

અંબાજી મા કોટેજ હોસ્પિટલ ના પરિસર મા દાંતા રેન્જ વિતરણ વિભાગ અને અંબાજી ગ્રામજનો દ્વારા વક્ષારોપન કરવા મા આવ્યું…

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 750

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *