Breaking NewsLatest

આજ રોજ અમરેલી નગર નો અભ્યાસ વર્ગ રાખવામાં આવેલ અને અમરેલી ની 2021-22 ની નગર કારોબારી ની ઘોષણા કરવામાં આવી જે નીચે મુજબ છે

તમામ ને નૂતન જવાબદારી બદલ અભિનંદન
અધ્યક્ષ – J M Talaviya

નગરમંત્રી – કરણ જાની

ઉપઅધ્યક્ષ – નિમિષા બેન પંડ્યા
ગોપી બેન રાઠોડ

સહમંત્રી 1. કાર્તિકેય દવે
2.આકાશ ગણાત્રા

SFD સંયોજક : અંકુર કાક્રેચા
સહસયોજક: કિશન ચાવડા

SFS સંયોજક : મયંક ટાંક
સહસયોજક: રિઝવાન કાંધડ

કલામંચ સંયોજક : સંધ્યાબેન રાઠોડ
સહસયોજક: કૃણાલ ત્રિવેદી

ખેલ ગતિવિધિ સંયોજક : જયદીપ વાળા
સહ સંયોજક : સાહિલ અગ્રાવત

કાર્યાલય મંત્રી. : મૌલિક ટાંક
સહ મંત્રી : પ્રિયમ ગેડીયા

સોશિયલ મીડિયા સંયોજક : શુભ નગદિયા
સહસયોજક : ચિરાગ સેદાણી

સ્ટડી સર્કલ સંયોજક: ઈશાન વ્યાસ

કારોબારી સદસ્ય
1 વિપુલ બાલધા
1. રાજ જોષી
2. તરૂણ બુધેલિયા
3. દર્શન હિંગુ
4. કીર્તન ઉપાધ્યાય
5.મિત ધાકેચા

6. તૃપલ બોઘરા
7. તિલક ટાંક
8. શુભમ મારૂ
9. નિર્ભય આંબલીયા
10. પ્રેમ સોની
વગેરેને જવાબદારી આપવામાં આવી.ભવિષ્યમાં વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નનો ઝડપથી ઉકેલ લાવવા ટીમ કટિબધ્ધ બની.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *