Latest

ઉમરાળા ગામની દીકરી સલમા રાંધનપરાએ ૮.૧૧ મિનીટમાં PSIનુ રનિંગ પૂર્ણ કરી ગામનુ ગૌરવ વધાર્યું

ઉમરાળા ગામના વતની હાલ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દામનગર પોલીસ મથક ખાતે લોક રક્ષક દળમાં ફરજ બજાવતાં સલમા રાંધનપરા એ તાજેતરમાં રાજકોટ ખાતે યોજાયેલી PSI ની ગ્રાઉન્ડ પરિક્ષામાં ૧૬૦૦ મીટર ગ્રાઉન્ડ ૮.૧૧ મિનિટમાં સફળતા પુર્વક ગ્રાઉન્ડ પાસ કરેલ છે સલમાબેન આવનાર સમયમાં લેખિત પરિક્ષા પાસ કરીને PSI બની દેશ સેવા કરે અને ઉમરાળા ગામ ઘાંચી સમાજ તેમજ સમગ્ર ઉમરાળા ગામનું ગૌરવ વધારે તેવી શુભેચ્છાઓ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *