Latest

ખેડબ્રહ્મા શહેરમાં આજે પોલીસ રસીકરણનું મહા અભિયાન હાથ ધરાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ખેડબ્રહ્મા શહેરમાં આજે પોલીસ રસીકરણનું મહા અભિયાન હાથ ધરાયું
પ્રાપ્ત માહિતી પ્રમાણે 27મી ફેબ્રુઆરીએ ના રોજ પોલિયો દિવસ તરીકે ઓળખાતો હોય આજના દિવસે પોલિયોની રસી પીવડાવવાનું 0 થી 5 વર્ષના બાળકને પોલિયો રસી પીવડાવવાનું મહા અભિયાન ચાલી રહ્યું છે ખેડબ્રહ્મા શહેરની ઓગણવાડી અને પ્રાથમિક શાળાઓમાં પોલિયો રસીકરણની ઝુંબેશ હાથ ધરાઇ છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *