Breaking NewsLatest

ગત રોજ પંજાબ ના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી જોડે પંજાબ માં જે ઘટના બની ના પગલે અરવલ્લી જિલ્લા ના મોડાસા સાઈ મંદિર ખાતે મહા મૃત્યુંજય ના મંત્રજાપ કરાયા

 


કપિલ પટેલ દ્વારા અરવલ્લી

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ના પંજાબ માં રેલી યોજવા જતા ખરાબ હવામાન ના લીધે ભટીંડા એરપોર્ટ થી સડક માર્ગે જતા સુરક્ષા માં ચૂક થતા કાફલો પાછો ફર્યો અને વડાપ્રધાનનો જીવ બચી ગયો તેમની સુરક્ષા માટે મોડાસા સાઈ મંદિરે જાપ કરવા અને સોમનાથ મહાદેવ મંદિરે અરવલ્લી જિલ્લા ભાજપ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *