Latest

ગાયત્રી પરિવાર બાયડ ધનસુરા ધ્વારા સામુહિક સત્યનારાયણ કથા નુ આયોજન

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ગાયત્રી પરિવાર બાયડ ધનસુરા ધ્વારા સત્યનારાયણ કથા નુ ભવ્ય સામુહિક આયોજન કરવામાં આવ્યું છે.તારીખ ૨૭-૩-૨૦૨૨ ને રવિવારે સવારે ૭-૩૦ કલાકે ધનસુરા ખાતે આ સામુહિક સત્યનારાયણ કથા નુ આયોજન કરવામાં આવ્યું છે ધનસુરા માં આવેલ દેવીયા મહાદેવ ના મંદિર ખાતે આ સામુહિક સત્યનારાયણ કથા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે જે પરિજનો ની કથા મા બેસવાની ઈચ્છા હોય તે નામ નોંધણી કરાવી શકશે જે માટે મુકેશભાઈ.જે.શાહ મોનં ૯૪૨૭૮૮૪૦૪૮,દિલીપભાઈ પટેલ મોનં ૯૩૨૮૯૮૪૮૮૫,મહેન્દ્રભાઈ પટેલ મોનં ૯૪૦૯૬૮૭૪૦૨ નો સંપર્ક કરી શકાશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *