Breaking NewsLatest

ગારીયાધાર માં આજે વિશ્વહિન્દુ પરિષદ દ્વારા આજે આંતકવાદ ના પૂતળા દહન યોજાયું

આજ રોજ તા.09.10.2021 ને શનિવારે કાશ્મીર માં જે પાકિસ્તાની આંતકવાદી દ્વારા હિન્દૂ પંડિત ની જે નિર્મમ હત્યા કરવામાં આવી છે એના સખત વિરોધ માં ગારીયાધાર *વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ* દ્વારા આંતકવાદી નું પૂતળું બાળી એક સંદેશ આંતકવાદી ને આપવા નો કે આતો માત્ર પૂતળું દહન કર્યું છે અને આવી બીજી કોઈ પણ ઘટના બનશે તો જાહેર માં કોઈ પણ આંતકવાદી નું પણ દહન કરવા માં આવશે હવે *હિન્દૂ* સહન નહીં કરે
જય શ્રી રામ ભારત માતા કી જય🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🚩

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *