Breaking NewsLatest

ગારીયાધાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગોલેતરનો ચાર્જ હટાવી તળાજા આર.એફ.ઓ. ભરવાડને ચાર્જ આપી ફોરેસ્ટ તંત્ર શું કરવા માંગે છે

ગારીયાધાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર ગોલેતર કે જેવો નિષ્ઠાવાન અને વાઈલ્ડ લાઈફ પ્રત્યે ખૂબ લાગણી ધરાવતા અધિકારીને તાત્કાલિક ચાર્જ મુક્ત કરી ફોરેસ્ટ અધિકારીઓ શું કરવા માંગે છે તેમ લોક મુખે છે ચર્ચાઈ રહ્યુ છે

ગારીયાધાર રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે થોડા વર્ષો પહેલા નોકરી કરતા ભરવાડ નામના RFO દ્વારા ગારીયાધાર રેન્જમાં સિંહ દર્શન ગ્રાન્ટ સહિતમાં મોટા પ્રમાણે ભ્રષ્ટાચાર કર્યો હતો

ગારીયાધાર શહેર અને તાલુકામાં લોક મુખે એકજ ચર્ચા થઈ રહી છે કે ફોરેસ્ટ વિભાગ દ્વારા માર્ચ મહિનામાં ગારીયાધાર રેન્જના નિષ્ઠાવાન સિંહ સહિતના વન્ય પ્રાણીઓ પ્રત્યે અપાર પ્રેમ અને લાગણી ધરાવતા અધિકારી ગોલેતર નો ચાર્જ હટાવી તળાજાના ભ્રષ્ટાચારી RFO ભરવાડ ની તાત્કાલિક નિમણુંક કરી ફોરેસ્ટ વિભાગ દ્વારા ગ્રાન્ટ ચાઉ કરવાની પેરવી રચાઈ રહી છે

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *