(આશા ભીલ) જામનગરમાં જિલ્લા પચાયત સામે સ્વંયમ સેનિક દળ દ્વારા ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું…સવારે 10થી સાંજના પાંચ વાગ્યા સુધી સ્વંયમ સેનિક દળ ના કાર્યકરો મૌન રહી ધરણા યોજ્યાં હતા. સમગ્ર દેશમાં હાથરસ દુષ્કર્મ કેસના પડઘા પડ્યા છે અને ઠેરઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે આરોપીઓને ફાંસીની સજા આપવી જોઈએ તેવી તમામ લોકો માંગ કરી રહયા છે. કચ્છમાં જે પ્રકારે વકીલની ઘાતકી હત્યા કરવામાં આવી તેના આરોપીઓને પણ કડકમાં કડક સજા થાય તેવી માંગ સ્વંયમ સેનિક દળ દ્વારા કરવામાં આવી આ દેશમાં નિર્ભયા કાંડ બાદ સૌથી વધુ ચર્ચિત હાથરસ કાંડનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે. દેશભરમાં અનેક જગ્યાએ ધરણાં પ્રદર્શન તેમજ રેલીઓ નીકળી રહી છે… તમામ આરોપીઓ વિરુદ્ધ કડક માં કડક પગલા લેવાય તેવી સ્વયં સૈનિક દળ દ્વારા માંગ કરવામાં આવી છે..જો કે હજુ હાથરસની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જામનગરમાં પણ ગૅગરેપની ઘટના બની છે જેના માટે પણ ઠેર ઠેર વિરોધ અને ધરણા યોજાઈ રહ્યા છે.
જામનગરમાં સ્વંયમ સેનિક દળ દ્વારા યોજવામાં આવ્યા ધરણા. યુપી દુષ્કર્મ અને વકીલ હત્યા કેસમાં તાત્કાલિક સજાની કરી માંગ.
Related Posts
UGVCL એ અંબાજી હોસ્પિટલને આધુનિક મેડિકલ સાધનો આપ્યા: CSR અંતર્ગત ડિજિટલ એક્સ-રે અને C-ARM મશીન ફાળવાયા
ઉત્તર ગુજરાત વિજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલને…
ઊંઝામાં ખોરાક – ઔષધ નિયમન તંત્ર ની મોટી કાર્યવાહી: કલર ભેળવેલી ૩,૫૪૮ કિ.ગ્રા વરિયાળી અને ૧૪૦ કિ.ગ્રા લીલા કલરનો રૂ.૩.૩૦ લાખનો જથ્થો જપ્ત
નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા ભેળસેળિયા તત્વો સામે આરોગ્ય રાજ્ય મંત્રી…
હાઈવે પર જોખમી રીતે ટ્રક ઊભી રાખનાર ચાલકને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાએ રંગેહાથ ઝડપ્યો: પોલીસ બોલાવી દંડ ફટકાર્યો
કામરેજ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરીયાની…
ખેતીકામ માટે ખેડૂતોને પૂરતા અને સમયસર ડીઝલ પુરવઠો પૂરો પાડવા માંગ
અખિલ ભારતીય કોળી સમાજના પ્રદેશ મહામંત્રી રસિક ચાવડાની કેન્દ્રીય મંત્રીશ્રીને…
વિશ્વવિખ્યાત રાણીની વાવની મુલાકાત લેતા કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT) ના સભ્ય શ્રીમતી મોના સિંહ
પાટણ. એબીએનએસ. અનિલ રામાનુજ : કેન્દ્રીય પ્રત્યક્ષ વેરા બોર્ડ (CBDT), નવી…
સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 1000 આદિવાસી પરિવારો બનશે ગેસમાં આત્મનિર્ભર
ડાંગ , રાજેશ પવાર, એબીએનએસ: વિશ્વપ્રસિદ્ધ સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસ રહેતા 1000…
વન્ય પ્રાણીઓની તરસ છિપાવવા જામનગર વન વિભાગની સંવેદનશીલ પહેલ
ભારે ગરમીમાં વન્યજીવો માટે બનાવેલ ૨૩ કૃત્રિમ વોટરપોઈન્ટ બન્યા આશીર્વાદરૂપ…
ભાણવડ તાલુકાના હાથલા ખાતે તા.૧૬મી મે ના રોજ શનિ જયંતિની ઉજવણી કરાશે
દેવભૂમિ દ્વારકા, જયદીપ લાખાણી: રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અને જિલ્લા વહીવટી…
ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો
જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…
ભાવનગર-સોમનાથ હાઇવે પર પેટ્રોલ-ડીઝલ ભરેલા ટેન્કરમાં આગ, મોટી દુર્ઘટના ટળી
અમરેલી/રાજુલા, યોગેશ કાનાબાર, એબીએનએસ: ભાવનગર-સોમનાથ હાઇવે પર રાજુલા નજીક છતડીયા…
















