Breaking NewsLatest

જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે બહેનોની કરવામાં આવી નિમણુંક

 


જામનગર: શનિવારના રોજ બપોરે જામનગર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રીમતી ગાયત્રીબા વાઘેલા પ્રદેશ પ્રમુખની સૂચના અનુસાર અને પ્રભારી દિપ્તીબેન સોલંકીની ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા પ્રમુખ નયનાબા જાડેજા દ્વારા બહેનોની નવી નિમણૂક કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી વિક્રમભાઈ માડમ, પ્રદેશ મહામંત્રી સહારાબેન મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને કોર્પોરેટર શ્રી જૈનબબેન ખફી દ્વારા પ્રોગ્રામનું સંચાલન કરવામાં આવ્યુ અને જામનગર જિલ્લાના અને તાલુકાની બહેનોને નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સંગઠનને હજી વધારે મજબૂત બનાવવા માટે સંકલન અને ચિંતન બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું જેમાં આગળના કાર્ય માટે વિચાર વિમર્શ કરવામાં આવ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *