કપિલ પટેલ દ્વારાઅરવલ્લી
સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી તરીકે આવેલા ડી.એચ.શાહ સાહેબ કે જેમને મુખ્યમંત્રી કાર્યાલય સફળ કામગીરી કરી લોકચાહના મેળવેલ છે.તેઓ પુંસરી ગામે પધાર્યા તેમનું સ્વાગત કર્યું ગામના વિવિધ કામોનું નિરક્ષણ કર્યું સાથે તાલુકા વિકાસ અધિકારી મૌલિક ભાઈ શર્મા. જીલ્લા પંચાયત કારોબારી સમિતિના પૂર્વ ચેરમેન નરેન્દ્ર પટેલ તાલુકા પંચાયતના સદસ્ય મહેશસિંહ પરમાર અને અધિકારી ઓ હજાર રહ્યા..
જિલ્લા વિકાસ અધિકારી એ દેશ ના મોડલ પુંસરી ગામ ની મુલાકાત લીધી
Related Posts
ભાવનગર વેળાવદર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ હથિયારધારાના ગુન્હામાં છેલ્લા સવા વર્ષથી તથા વેળાવદર ફોરેસ્ટ રેન્જમાં દાખલ થયેલ ગુન્હામાં છેલ્લાં બે વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર,ભાવનગર રેન્જ,ભાવનગર તથા પોલીસ અધિક્ષક ડો. શ્રી…
ભારતીય બનાવટનાં પરપ્રાંતીય ઇગ્લીંશ દારૂની નાની-મોટી બોટલો નંગ-૧૧૫૨ તથા બિયર ટીન નંગ-૪૮ મળી કિ.રૂ.૧,૨૫,૭૨૬/- તથા ફોર વ્હીલ સહીત કુલ કિ.રૂ.૮,૨૫,૭૨૬/- નાં મુદ્દામાલ ઝડપી પાડતી ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર, ભાવનગર રેન્જ, ભાવનગર તથા પોલીસ અધિક્ષક શ્રી…
સાંતલપુરના હમીરપુરા ગામના યુવાને UPSC પરીક્ષામાં મોટી સફળતા મેળવી
પાટણ, એ.આર. એબીએનએસ: પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના હમીરપુરા ગામના વિપુલભાઇ…
મહિલા અને બાળ વિકાસ વિભાગના સચિવની અધ્યક્ષતામાં અતિગંભીર કુપોષિત બાળકોના સમુદાય આધારિત પોષણ વ્યવસ્થાપન અંતર્ગત અમદાવાદ ખાતે વર્કશોપનું આયોજન કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ મેનેજમેન્ટ એસોસિયેશન ખાતે અમદાવાદ ગ્રામ્ય માં…
જામનગરની સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે પદગ્રહણ સમારોહ યોજાયો.
જામનગર, સંજીવ રાજપૂત: "નેતૃત્વ અને જવાબદારીની ઉજવણી" - શૈક્ષણિક સત્ર…
શિક્ષણ સર્વોપરી: લગ્નની ઉજવણી છોડી જામનગરમાં ડિગ્રી લેવા પહોંચ્યા સુરતના ડોક્ટર દંપતી
જામનગર ખાતે યોજાયેલ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના 29 મા પદવીદાન સમારોહમાં…
સાણંદ તાલુકાના ગોકળપુરા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ સંપન્ન: ૧૨ ગામોના નાગરિકોને ૧૫ વિભાગોની ૪૭ યોજનાઓના લાભ ઘરઆંગણે મળ્યા
અમદાવાદ, સંજીવ રાજપૂત: ગુજરાત સરકારના સુશાસનના અભિગમને ચરિતાર્થ કરતા અને વહીવટી…
જામનગર એ.પી.એમ.સી ખાતે રોડ સેફ્ટી અભિયાન અંતર્ગત વાહનોમાં રેડીયમ રીફલેક્ટર લગાવાયા
જામનગર, સંજીવ રાજપૂત જામનગર આર.ટી.ઓ, જિલ્લા ટ્રાફિક પોલીસ અને એ.પી.એમ.સી.ના…
“ભારતીય શિક્ષણ મંડળના સ્થાપના દિવસની ઉજવણી”
ભારતમાં શિક્ષણને સાચા અર્થમાં જનમાનસ સુધી લઇ જવાનું કાર્ય ભારતીય શિક્ષણ મંડળ કરી…
અમદાવાદમાં ભારતીય સેના દ્વારા નિવૃત્ત સૈનિકોની રેલીનું આયોજન કરાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ કેન્ટોનમેન્ટના રૉલી સ્ટેડિયમ ખાતે ગોલ્ડન કટાર…