Breaking NewsLatest

દ્વારકામાં કોરોના સામે કઈ રીતે લડવું એ માટે સ્થાનિક તંત્ર પ્રજાની વચ્ચે આવી આપ્યું માર્ગદર્શન.

દ્વારકા (સુમિત દતાણી): મળેલ વિગત મુજબ દ્વારકા મામલતદાર સાહેબ દ્વારકા ડી.પી.ટી કલેકટર સાહેબ નગરપાલિકા પ્રમુખ જ્યોતિબેન સામાણી તથા દ્વારકાના PSI ઝાલા દ્વારા કોરોના સામે કેમ લડવું અને કોરોના ને કેમ માત આપવી તે માટે દ્વારકાના જે વધારે પૂરતી માણસોની અવર-જવર થતી હોય તેવા વિસ્તારની અંદર જઈને લોકોને કોરોના વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને જાહેર જનતા સામે અપીલ કરવામાં આવી હતી કે સર્વે લોકોને સરકારે બતાવેલા નીતી નિયમનું ચુસ્તપણે પાલન કરે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 752

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *