Latest

ધનસુરા કેળવણી મંડળ સંચાલિત રાવસાહેબ વી.જી.ગર્લ્સ હાઈસ્કૂલ નું ગૌરવ

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

ધનસુરા કેળવણી મંડળ સંચાલિત રાવસાહેબ વી.જી.ગર્લ્સ હાઈસ્કૂલ ધનસુરા નું ધોરણ ૧૦ નું પરિણામ જાહેર થયું હતું તેમાં ધોરણ ૧૦ નું ૭૪.૪૪ ટકા પરિણામ આવ્યું હતું. જ્યારે ધોરણ ૧૨ નું ૮૧.૧૫ ટકા પરિણામ આવ્યું હતું. ધોરણ ૧૦ માં રાજપૂત સ્નેહા વિજયસિંહ એ ૯૯.૬૫ પર્સનટાઈલ રેન્ક સાથે પ્રથમ નંબર મેળવ્યો હતો. જ્યારે ધોરણ ૧૨ માં પરમાર કૃતિ હિતેન્દ્રભાઈ એ ૭૦૦ માંથી ૬૦૫ માર્ક મેળવ્યા હતા.જિલ્લામાં ધોરણ ૧૦ માં કુલ ૧૫૭૩૦ પૈકી ૧૫૪૨૯ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. ઓનલાઇન પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ શાળામાંથી માર્કશીટ આપવામાં આવશે.શાળા મંડળ દ્વારા પ્રિન્સિપાલ દક્ષાબેન પટેલ સુપરવાઈઝર અને સ્ટાફ તેમજ વિદ્યાર્થીનીઓને શાળાનું ગૌરવ વધારવા બદલ અભિનંદન આપ્યા હતા.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *