Latest

બાયડના વારેણા રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનો ઘટનાસ્થળે મોત

કપિલ પટેલ દ્વારા અરવલ્લી
બાયડના વારેણા રોડ ઉપર યુવાન બાઇક લઇને નીકળ્યો ત્યારે વારેણા ગામની સીમમાં માં વહેલી સવારે બાઈક સ્લીપ થતા યુવાનનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું.
બાયડના ઘનશ્યામ સોસાયટીમાં રહેતા અજય રાજપૂત ઉંમર વર્ષ 17 વહેલી સવારે બાયડના વારેણા રોડ ઉપર અગમ્ય કારણસર બાઈક લઈને જવાથી બાઈક સ્લીપ થઈ જતા ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. બાઈક સ્લીપ થઈ જતા મોટી સંખ્યામાં યુવાનો ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ ખાતા બાયડ પોલીસ ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. રાજપૂત પરિવારમાં શોક નું મોજુ ફરી વળ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *