આ અંગે વરતેજ પોલીસ સ્ટેશનમાં જીગ્નેશ માવાણીએ ટ્રકચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે ફરિયાદકા ગામથી આડી સડક થી માર્કેટિંગ યાર્ડ ચિત્રા તરફ જવાના રસ્તા પર જાહેર રોડ પર અડચણ રૂપ ટ્રક ચાલક મૂકી ને જતો રહેલ જેના કારણે અકસ્માત થતા માથાના ભાગે ગંભીર ઈજા થતા 108 મારફતે વરતેજ સરકારી હોસ્પિટલ લઈ જતા જ્યાં ફરજ પર ના ડોક્ટરે મરણ જાહેર કરેલ, આ અંગે વરતેજ પોલીસ દ્રારા મોટર વાહન અધિનિયમ હેઠળ ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાના ફરીયાદકા ગામ રેહતા બાબુભાઇ માવાણી મોટરસાયકલ લઈ માર્કેટીંગ યાર્ડ ખાતે બકાલુ વેચવા જઈ રહ્યા હતા તે દરમ્યાન જાહેર રોડ પર અડચણરૂપ ઉભેલા ટ્રક સાથે અકસ્માત થતા ઈજા પહોંચતા 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.
Related Posts
વિજપુરના કુકરવાડા એપીએમસી ખાતેથી મીડિયા થકી ગેરકાયદેસર સસ્તા અનાજના કારોબરનો થયો પર્દાફાશ
વિજાપુર, સંજીવ રાજપૂત: વિજાપુર તાલુકાના કુકરવાડા ખાતે મીડિયા દ્વારા ગરીબો અને…
ધી બાવસર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.નો સુવર્ણ જયંતિ મહોત્સવ યોજાયો હતો
કપિલ પટેલ દ્વારા અરવલ્લી ધી બાવસર દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી.નો સુવર્ણ જયંતિ…
શ્રીક્ષત્રિય રાજપૂત સમાજ રાજસ્થાન દ્વારા ત્રીજું હોળી સ્નેહ મિલન અને જાગરણ યોજાયું
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે આવેલ માંગલ્ય વાટિકામાં શ્રી ક્ષત્રિય રાજપૂત…
ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું, 136 લોકોએ કર્યું રક્તદાન
જામનગર, સંજીવ રાજપૂત ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું…
પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ દ્વારા SSC અને HSCની પરીક્ષા આપતા તમામ વિધાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી
ગોધરા, વી.આર. એબીએનએસ, ગોધરા(પંચમહાલ):: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગોલ્લાવ…
ચીખલા પ્રાથમીક શાળાના બાળકોએ પાણીની બોટલથી રોકેટ બનાવીને ઉડાડ્યા
વૈજ્ઞાનિક પ્રથમભાઈ આંબળાએ આપી હતી ટ્રેનીંગ બાળકો ધારે તો શું ના કરી શકે તેનું…
ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ હોસ્પિટલ દ્વારા મફત મેડિકલ સેરેમનીનું કરાયું આયોજન
અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ખાતે ગરવી ગુજરાત ગ્લોબલ મેડિકલ સેન્ટર એન્ડ…
પાંચજન્ય આયોજિત સાબરમતી સંવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી
અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પાંચજન્ય આયોજિત સાબરમતી…
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી વરાણા ખાતે કાર્યક્રમ યોજાયો
પાટણ, એબીએનએસ: ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના સહયોગથી શ્રીવીરમાયા સેવા ટ્રસ્ટ…
દિલ્હી ખાતે સમી ગામના રહેવાસી સાસુ વહુનું દલિત સમાજ માટે આપેલ યોગદાન બદલ સન્માન કરાશે
એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાનો સમી તાલુકો સમગ્ર જિલ્લામાં વધારે અનુસૂચિત જાતિ વસ્તી…