Breaking NewsLatest

માલપુર તાલુકાના પરસોડા ગામ ની રચના પટેલે પાયલોટ બની રચ્યો ઇતિહાસ

અરવલ્લી
અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાનાપરસોડા ગામ નિવાસી હાલ આણંદ ના રહીશપટેલ ઇશ્વેરભાઈખાતુભાઈ ની સુપુત્રી અને માલપુર તાલુકાના જેસવાડી નિવાસી કમલેશભાઈ શંકરભાઈ પટેલ હાલ મોડાસા ના જાણીતા બિલ્ડર્સ – મોડાસા નાગરિક બેન્ક ના પૂર્વ ચેરમેન તેમજ મોડાસા નગરપાલિકા ના કોર્પોરેટર અને ભાજપ ના આગેવાનના સુપુત્ર હિલન ની અર્ધાગીંની રચના પટેલ માલપુર તાલુકા 52 ગામ લેઊઆ પાટીદાર સમાજ ની પ્રથમ અને સમગ્ર ઊત્તર ગુજરાત નું નામ રોશન કરી “પાઈલોટ “ની પદવી હાંશલ કરી હવાઈ ઝાહાજની સફળ ઊડાન કરી ઊચ્ચ સફળતા મેળવી સમાજ નું તેમજ અરવલ્લી જિલ્લામાં નામ રોશન કરવા બદલ ઠેર ઠેર થી અભિનંદન ની વર્ષા વરસી રહી છે

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અંબાજી ખાતેથી ‘માતૃશક્તિ પોષણ’ અને ‘શ્રી શક્તિ વધામણા’ કીટ વિતરણનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેકટર

અંબાજી, સંજીવ રાજપૂત, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી…

રાધનપુરમાં રાંધણ ગેસ માટે લાગી લાંબી લાઈનો: ફોન પર બુકિંગ બંધ થતાં ગ્રાહકો એજન્સી પર દોડી આવ્યા..

ગ્રાહકો દ્વારા અનેક વખત કોલ કરવામાં આવ્યા છતાં બુકિંગ ન થવાને કારણે લોકોમાં ભારે…

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

1 of 748

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *