Latest

મોડાસામાં જિલ્લા સંઘની બેઠકમાં સ્ટેટ કો. ઑપ. ગ્રેઈન ગોઅર્સ ફેડરેશનના ડિટેક્ટરનું સન્માન કરાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજરોજ મોડાસામાં અરવલ્લી જિલ્લા સહકારી સંઘની યોજાયેલી કારોબારી બેઠકમાં ગુજરાત સ્ટેટ કો.ઓપ.ગ્રેઈન ગોઅર્સ ફેડરેશનમાં ડિરેક્ટર તરીકે બિન હરીફ ચૂંટાયેલા આ સંઘના ડિટેક્ટર પંકજભાઈ એન.પટેલનું તથા મેઘરજ સહકારી જિનમાં ડિરેકટર તરીકે બિનહરીફ વરાયેલા આ સંઘના ઉપાધ્યક્ષ ભીખાજી ડામોરનું સંઘના અધ્યક્ષ પ્રભુદાસભાઇ પટેલ તથા સર્વે ઉપસ્થિત ડિરેક્ટરો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડિરેકટર શામળભાઈ એમ.પટેલ, રાજેન્દ્રસિંહ ભાટી,બાબુભાઇ એમ.પટેલ, ગુલાબચંદ પટેલ,હસમુખભાઈ પટેલ અને વિનોદભાઈ કે. શાહ, એક્ઝિક્યુટિવ ઓફિસર હરિપર્સ5 જોશી વગેરેએ પણ ઉપસ્થિત રહી બન્ને ડિરેક્ટરોનું સન્માન કર્યું હતું.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *