Latest

મોડાસા શહેર મહિલા મોરચા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

આજ રોજ મોડાસા શહેર મહિલા મોરચા દ્વારા મોડાસાની સર્વોદય હાયસ્કુલમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી જેમાં મોડાસા શહેર મહિલા મોરચા પ્રમુખ સુનીતાબેન અને મહામન્ત્રી દીપાબેન એ ખુબ જ જેહમત ઉઠાવી સફળ પ્રોગ્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં ઉચ્ચ લેવલ પ્રાપ્ત કરેલ મહિલાઓને આમન્ત્રિત કરી તેમનું સન્મ્માન કરવામાં આવ્યું હતું અરવલ્લી જિલ્લા માં પ્રથમ પાઇલોટ બનેલ કેપ્ટ્ન રચના પટેલ નું સન્મ્માન આવેલ બધી જ બહેનોએ કર્યું અને રચના પટેલ પાઇલોટ બનવા સુ કરવું પડે અને મહિલાઓ એ હવે દુનિયામાં ડનકો વગાડ્યો છે તો અરવલ્લી ની બેહનો પણ સિદ્ધિઓ હાંસલ કરે તેવો હોસલો આપતું પ્રવચન આપી બધાને આનંદિત કર્યા હતા આ પ્પ્રસન્ગે મોડાસા નગર પાલિકા પ્રમુખ જલપાબેન ભાવસાર કારોબારી અધ્યક્ષ જન્નાબેન પટેલ પૂર્વ પ્રમુખ નીતાબેન ભાવસાર જિલ્લા મહમન્ત્રી પ્રીતિબેન ઠેકડી સૌએ સુંદર પ્રોત્સાહિત કરતુ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *