Latest

રંઘોળા ગામે સ્વર્ગસ્થ આહીર કલાભાઈ સાંગા ના સ્મરણાર્થે મોક્ષ રથ અર્પણ કરાયો

ઉમરાળા તાલુકાના રંઘોળા ગામે સ્વ.આહીર કલાભાઈ નાનુભાઈ સાંગા ના સ્મરણાર્થે તેમના પરિવાર દ્વારા રંઘોળા ગ્રામ પંચાયત ને મોક્ષરથ અર્પણ કરાયો સ્વર્ગસ્થ કલાભાઈ સાંગા ના દીકરાઓ ધીરૂભાઈ સાંગા, ભૂપતભાઈ સાંગા,કાનાભાઈ સાંગા,ભરતભાઈ સાંગા તરફ થી “મોક્ષ રથ” રંઘોળા ગ્રામ પંચાયત ને અર્પણ કરવામાં આવ્યો આ પ્રસંગે નવનિયુક્ત સરપંચ વશરામભાઇ ડાંગર,શશીકાંતભાઈ ભોજ,વિઠ્ઠલભાઈ મેંદપરા, સુરસંગભાઈ ડાંગર,કલાભાઈ ખમળ,બહાદુરસિંહ ગોહિલ, ઉકાભાઈ કોતર,કાળુભાઇ મેર,સી.કે.પટેલ સહિત આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સાંગા પરિવાર ના કાર્યને બિરદાવ્યુ હતુ

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *