Breaking NewsLatest

રંઘોળા ગામ નજીક ભૂતિયા પાટીયે બાઇક અને ઈકો કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત એકનું મોત એકને ગંભીર ઇજા

ઉમરાળાના રંઘોળા ગામે પિયરમાં ભાઈને રાખડી બાંધવા આવેલી બહેનને નડ્યો અકસ્માત બનાવની જાણવા મળતી વિગતો મુજબ પાલીતાણાના નવાગામ બડેલીના દલિત દંપતિને નડ્યો અકસ્માત,રંઘોળા ગામે રાખડી બાંધી ભાઈના ઘરેથી પરત ફરતી વેળાએ બહેનનું અકસ્માતે મોત, રંઘોળા નજીક ભૂતિયા પાટિયે સર્જાઈ દુર્ઘટના,બનાવમાં મૃતક મહિલા દેવુબેન દલપતભાઈ રાઠોડ ઉવ.53 નુ ઘટના સ્થળે મોત નિપજ્યું હતુ જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત દલપતભાઈ દેવશીભાઇ રાઠોડ ઉ.વ.55 ને રંઘોળા 108 ટીમના પાયલોટ રઘુવીરસિંહ ગોહિલ અને ઈએમટી.ડો.સુરેશભાઈ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

 

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

બોટાદના ચકચારી કમલેશ બોળીયા મર્ડર કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો આરોપી અસીમ ઉર્ફે મૂન મૂન નિર્દોષ જાહેર

અમદાવાદ/બોટાદ: ગુજરાત હાઈકોર્ટ દ્વારા બોટાદમાં વર્ષ 2013માં થયેલ ચકચારી કમલેશભાઈ…

​ભાલ પંથકના સાંસ્કૃતિક તિલક સમાન ‘શ્રી દાદા બાપુ ધામ પચ્છમ’ ખાતે ઐતિહાસિક ‘પંચામૃત મહોત્સવ’ની ભવ્ય ઉજવણી

​ચતુર્થ પાટોત્સવ અંતર્ગત સત ચંડી મહાયજ્ઞ, ૯૯ ફૂટ ઊંચા ધર્મસ્તંભ પર ધ્વજારોહણ અને…

1 of 750

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *