વડોદરા ખાતે યોજાયેલ સીનેમીડિયા એચિવમેન્ટ એવોર્ડ 2021 સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સમાજ માટે ઉપયોગી કાર્ય કરનાર, ફિલ્મ અને પત્રકાર જગતના વિવિધ લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું જેમાં અમદાવાદથી જીએનએ ન્યૂઝ એજન્સીના ચેરમેન સંજીવભાઈ રાજપૂતને તેમના પત્રકારત્વના અનુભવને જોતા પત્રકાર ક્ષેત્રમાં યોગદાન આપવા બદલ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા જે બદલ તેમને મીડિયા જગત દ્વારા હાર્દિક અભિનંદન પાઠવવામાં પાઠવવામાં આવ્યા હતા. આવનાર નવું વર્ષ પણ તેમના માટે વધુ ફળદાયી નીવડે અને વધુ પ્રગતિના સોપાન સર કરે તેવી શુભેચ્છાઓ..
વડોદરા ખાતે પત્રકારત્વ ક્ષેત્રે સન્માનિત થવા બદલ સંજીવભાઈ રાજપૂતને અભિનંદન
Related Posts
સુરત – મોબાઈલ એડિશનમાં 14 વર્ષની દીકરી દ્વારા કરાયેલ આપઘાતના મામલામાં રાજ્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરીયાની પ્રતિક્રિયા
વિદ્યાર્થીઓ મોબાઇલ એડિશનમાં જે આપઘાત કરી રહ્યા છે તે ખૂબ જ ગંભીર બાબત છે. આ…
સાવરકુંડલા ગ્રામ્ય વિસ્તારોમાં લાખો રૂપિયાની વિકાસ કામોની વણઝાર
સાવરકુંડલાના છેવાડાનું વણોટ ગામે 68 લાભાર્થીઓને જાહેર હરાજી થી આપેલા પ્લોટોનું…
સુરતનું યુવાનોને ધર્મ, કર્મ અને રાષ્ટ્રવાદ સાથે જોડવાનું મહાઅભિયાન દેશની ‘સૂરત’ બદલવાનું કાર્ય કરશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી
સુરત ખાતે 'શ્રી હનુમાન ચાલીસા યુવા કથા'માં સહભાગી થતા રાજ્યપાલશ્રી…
પાટીદાર દિકરી નાં માનવ અધિકાર હનન મામલે કૂર્મી સેના મેદાનમાં : મુખ્યમંત્રી ને આવેદન પાઠવ્યું
સરકાર દ્વારા આ બાબતે નક્કર કાર્યવાહી કરવામાં નહી આવે તો કૂર્મી સેના માનવઅધિકાર…
સાવરકુંડલા લીલીયા વિધાનસભા બેઠકમાં પાણીના સંગ્રહ માટે 303.93 લાખના વિકાસ કામોને મળી સૈધાંતિક મંજૂરી.
ધારાસભ્ય મહેશ કસવાળાની પાણી બચાવાવની અનોખી મુહિમ કૃષ્ણગઢ તળાવ માટે 146 લાખ,…
વઢિયાર પંથકમાં સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જીજ્ઞાબેન શેઠ અનાથ બાળકોની વ્હારે આવ્યા….
એબીએનએસ પાટણ: જિલ્લાના વઢિયાર પંથકમાં શંખેશ્વરનું જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટના…
ભારતીય જનતા પાર્ટી જામનગર મહાનગર દ્વારા બાલવીર દિવસ અન્વયે કાર્યક્રમ યોજાયો.
જામનગર, સંજીવ રાજપૂત, ગુરુ ગોવિંદસિંહ શીખ ધર્મના દસમા ગુરુ હતા. તેઓ ધાર્મિક અને…
વર્લ્ડ ડ્રોપ રો બોલ ફેડરેશનના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ પદે પૂર્વ સાંસદ ડૉ કિરીટભાઈ સોલંકીની બિન હરીફ નિમણૂક
અમદાવાદ, સંજીવ રાજપૂત: વર્લ્ડ ડ્રોપ રો બોલ, ભારતની સ્વદેશી રમત, હવે…
અપેક્ષા ફાઉન્ડેશનનું સફળ આયોજન: રાજ્યમાં સૌપ્રથમ વખત 50 દિવ્યાંગો ગીરને ખુંદી વળ્યાં
ગાંધીનગર, સંજીવ રાજપૂત: સમગ્ર ગુજરાતમાં નિરાધાર દિવ્યાંગો માટે કાર્યરત અપેક્ષા…
મુખ્યમંત્રીના નેતૃત્વમાં મુખ્યમંત્રીના કાર્યાલયે 25 ડિસેમ્બર-સુશાસન દિવસથી પ્રજાહિતલક્ષી અને લોકપયોગી વિવિધ નવી પહેલોનો પ્રારંભ કર્યો
ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં સામાન્યમાં સામાન્ય…