Latest

સંગમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ઇ શ્રમ કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ વિતરણ નો કેમ્પ યોજાયો

અરવલ્લી
સંગમ ચેરીટેબલ ટ્રસ્ટ મોડાસા દ્વારા આજ રોજ મોડાસાની નજીક બ્લોક ફેક્ટરી ગ્રામ્ય વિસ્તારમાં ઇ શ્રમ કાર્ડ ,આયુષ્માન કાર્ડ , વેક્સિન કાર્ડ કેમ્પ યોજાયો .જેમાં ૩૫ જેટલા લાભાર્થીઓ ભાગ લીધો .આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા પંચાયતના સદસ્ય સદસ્ય રેખાબેન રાઠોડ ઊપસ્થિત રહ્યા હતા. નીલોફર પઠાણ ,સોલંકી જિગીષાબેનએ સાથ-સહકાર થી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમ ને સફળ બનાવેલ હતો,આગામી સમયમાં અનેક વિસ્તારમાં કેમ્પ નું આયોજનો કરવા સંસ્થા દ્વારા લોકો ને સરકારી યોજનાનો લાભો મળી રહે તે માટે કેમ્પ યોજાશે અને જાગૃતિ લાવવામાં ગરીબ અને અભણ ગ્રામીણ જનતા માટે સરકારી યોજના ની ચર્ચા કરવામાં આવશે.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 542

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *