Latest

સ્કૂલોમાં પ્રવેશોનો દોર સરું થઈ ગયો છે ત્યારે સૂરતના વનિતા વિશ્રામ સ્કુલમાં પૂર્વ પ્રાથમિક અગ્રેજી મધ્યમાં પ્રવેશ મેળવેલ હોય તે બાળકોઓ માટે એક ઓરીએન્ટેશન કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં બાળકીઓન અને વાલીઓએ પણ ભાગ લીધો હતો.

રિપોર્ટિંગ આનંદ ગુરવ.સુરત

                સ્કૂલમાં પ્રવેશ પ્રક્રિયા સરું થઈ છે.ત્યારે સુરતના વનિતા વિશ્રામ સ્કુલમાં નવા જુનિયર કેજી,સિનિયર કેજી,ની બકડીઓને મોટીવેશન કરવા માટે એક ઓરિએન્ટેશનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અલગ અલગ કલાકૃતિ કરવામાં આવી હતી.દરેક કલાસને પ્રેજેન્ડટેબલ બનાવમાં આવ્યું છે.જેમાં મોન્ટેસરી લેબ, લેંગ્વેજ લેબ , મેક્સ લેબ, સ્ટોરી, ગ્રાઈ મેન્ટાઇજેસં, જેવી અનેકો પ્રહુતીઓ કરમાં આવી હતી.જે પણ વિદ્યાર્થી બાળકીઓને ભણાવવામાં આવશે તેની આકૃતિઓ ત્યાર કરી હતી જે નવા પ્રવેશ કરનારી બાળકીઓ અને વાલીઓએ મોટા પ્રમાણમાં ભાગ લીધો હતો….

સ્કૂલોમાં નવા પ્રવેશ સરું….

વનિતા વિશ્રામ સ્કુલમાં યોજાયો ઓરિએન્ટેશન કાર્યક્રમ…

પૂર્વ પ્રાથમિક અંગ્રેજી માધ્યમમાં પ્રવેશ મેળવેલ હોય તે બાળકો માટે એક ઓરિએન્ટેશન આયોજન કરમાં આવ્યું હતું…

આ કાર્યક્રમમાં નાની બાળકી સહિત વાલીઓએ પણ ભાગ લીધો હતો ..

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *