Latest

બોટાદના ગઢડામાં આવેલ આકાશી મેલડી માતાજીના મંદિરે નવરંગો માંડવો યોજાયેલ જેમાં હજારોની સંખ્યામાં ભકતો ઉમટા હતા

બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલા અકાશી મેલડી માતાજી મંદિર ખાતે ર૪ કલાકના નવરંગો માંડવો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા.

ગઢડા શહેરમાં આવેલા શાક માર્કેટ વિસ્તારમાં મેલડી માતાજી લોકો માટે આસ્થાનું કેન્દ્ર ગણાય છે અને માત્ર ગઢડામાંથી નહીં આસપાસના ગામો અને અન્ય શહેરોમાં રહેતા લોકો અકાશી મેલડી માતાજી પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે

ત્યારેનવરંગો માંડવો ધામધૂમથી યોજાયો હતો. માંડવામા હજારોની સંખ્યામાં લોકો ઉમટચાં હતા. માંડવામાં રાત્રે મહાપ્રસાદ તેમજ ડાક ડમરૂનું આયોજન ભવ્ય કરવામાં આવ્યું હતું. માંડવામાં હજારો લોકોની જનમેદની ઉમટી હતી.

રિપોર્ટ જયરાજ ડવ ગઢડા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ (ન્યૂ દિલ્હી) માં ગુજરાત પ્રદેશ સંગઠનનું પુનઃ નિર્માણ કરાશે

ગુજરાત પ્રદેશ પ્રભારી ધવલ માકડિયા દ્વારા 34 જિલ્લાના સંગઠન ઇન્ચાર્જ ની નિમણૂંક…

મોઢેરાના ઐતિહાસિક સૂર્યમંદિર ખાતે તા. ૧૭ અને ૧૮ જાન્યુઆરીએ દ્વિદિવસીય ‘ઉત્તરાર્ધ મહોત્સવ-૨૦૨૬’ યોજાશે

મહેસાણા, સંજીવ રાજપૂત: રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને કમિશનર,…

1 of 621

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *