Latest

બોટાદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહનું કરાયું ઉષ્માભર્યુ સ્વાગત

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહનું સંતો-મહંતો, ધંધુકાના ધારાસભ્યશ્રી, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, બોટાદ જિલ્લા કલેકટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સહિતના અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ દ્વારા ઉષ્માભર્યુ સ્વાગત કરવામાં કરવામાં આવ્યું હતું.

આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ તમામનું અભિવાદન ઝીલ્યું હતું. કેન્દ્રીય મંત્રીશ્રી અમિત શાહના બોટાદ પ્રવાસથી બોટાદવાસીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

રીપોર્ટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *