Breaking NewsLatest

અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી શ્વેતા ટીઓટીયા ની અધ્યક્ષતામાં મળી ૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત પત્રકાર પરિષદ

કપીલ પટેલ દ્વારા અરવલ્લી

૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
તારીખ-૨૧મી જૂન ૨૦૨૨

• પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય,સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સયુક્ત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ   પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ.જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
• વર્ષ ૨૦૧૫ થી પ્રતિ વર્ષ ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે.
• કોવિડ મહામારી બાદ ચાલુ વર્ષે “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત ૨૧મી જૂન ૨૦૨૨ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી કરવાનું રાજ્ય સસકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે.
• દર વર્ષે ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર ધ્વારા આ વર્ષે “માનવતા માટે યોગા”( YOGA FOR HUMANITY) ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.જે અન્વયે અરવલ્લી જિલ્લાકક્ષાનાં આર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે.
• જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ શ્રી કે.એન.શાહ હાઇસ્કુલ,મોડાસા ખાતે યોજાનાર છે.જેને લગતી તમામ પૂર્વ તૈયારી કરવા સલગ્ન વિભાગોને સુચન કરેલ છે.આ કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ,ધાર્મિક-સામાજિક સંસ્થાઓ,શાળા-કોલેજના વિદ્યાર્થિઓ તથા જિલ્લા-તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ આ કાર્યક્રમનો ભાગ બને તેવુ આયોજન કરેલ છે.
• “માનવતા માટે યોગ” થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧મી જૂન -૨૦૨૨ ના રોજ ઉમંગ અને ઉત્સાહ સાથે રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવશે.જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં પણ તેની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.જેમાં મહાનગરપાલિકા કક્ષાએ,જિલ્લાકક્ષાએ,નગરપાલિકા કક્ષાએ,તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ,વિવિધ વોર્ડ કક્ષાએ,શાળા-કોલેજ અને અન્ય સંસ્થાઓ વગેરે તમામ કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમો કરવામાં આવશે.
• અરવલ્લી જિલ્લામાં શ્રી કે.એન.શાહ હાઇસ્કુલ,મોડાસા ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં શ્રી વિનોદભાઇ મોરડીયા,માન.મંત્રીશ્રી,શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ નાઓ હાજર રહેવાના છે.તાલુકા કક્ષામાં મોડાસા તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી એ.એમ.શાહ હાઇસ્કુલ,સરડોઇ ખાતે યોજાનાર છે.મોડાસા નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી હાઇસ્કુલ ખાતે થવાનો છે. બાયડ તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી એન.એચ.શાહ હાઇસ્કુલ,બાયડ ખાતે યોજાનાર છે તથા બાયડ નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ શ્રી ગાયત્રી મંદિર,ગાબટ રોડ,બાયડ ખાતે થનાર છે.આ સિવાય ધનસુરા તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી જે.એસ.મહેતા હાઇસ્કુલ,ધનસુરા ખાતે,માલપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી પી.જી.મહેતા હાઇસ્કુલ,માલપુર ખાતે,ભિલોડા તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી  પ્રેરણા વિદ્યા મંદિર,ભિલોડા ખાતે તથા મેઘરજ તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી પી.સી.એન.હાઇસ્કુલ,મેઘરજ ખાતે યોજાનાર છે.

• વર્ષ ૨૦૧૯ માં સમગ્ર અરવલ્લી જિલ્લામાંથી લગભગ ૩૦૩૧૪૯ નાગરિકોએ ઉત્સાહ પૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો તથા વર્ષ ૨૦૨૦-૨૧ માં કોવિડના કારણે યોગા ડેની ઉજવણી જાહેરમાં ન કરાવતા દરેક નાગરીકોએ પોતાના નિવાસા સ્થાને યોગા દિવસની ઉજવણી કરેલ હતી .આ વર્ષે વધુમાં વધુ નાગરીકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લે તેવુ આયોજન કરવામાં આવશે.

૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવળી
જિલ્લાકક્ષાનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
ક્રમ સમય વિગત
૧ ૦૫:૪૫ થી ૦૬:૧૫ આગમન
૨ ૦૬:૧૫ થી ૦૬:૨૦ મહાનુભાવોનુ સ્વાગત
૩ ૦૬:૨૦ થી ૦૬:૩૦ મહાનુભાવો દ્વારા સંબોધન
૪ ૦૬:૩૦ થી ૦૬:૪૦ માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા સંબોધન(લાઇવ)
૫ ૦૬:૪૦ થી ૦૭:૦૦ માન.પ્રધાનામંત્રીશ્રી દ્વારા સંબોધન(લાઇવ)
૬ ૦૭:૦૦ થી ૦૭:૪૫ યોગ પ્રશિક્ષકો દ્વારા સામાન્ય યોગ પ્રોટોકોલ
૭ ૦૭:૪૬ રાષ્ટ્રગીત

૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ જૂન-૨૦૨૨ ઉજવણી અંતર્ગત જિલ્લાકક્ષાના કાર્યક્રમની વિગત
ક્રમ ૨૧મી જુન રોજ કરવામાં આવનાર જિલ્લાકક્ષા કાર્યક્રમનું સ્થળ સ્થળની વિશેષતા અંદાજીત સહભાગીતાઓની સંખ્યા સરકારશ્રીમાંથી જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહાનુભવનું નામ
૧ શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલ, ગ્રાઉન્ડ, મોડાસા. અરવલ્લી શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલની સ્થાપના વર્ષ ૧૯૧૯માં કરવામાં આવેલ જેથી શૈક્ષણિક સંસ્થાઓમાં અરવલ્લી જિલ્લાની જુનામાં જુની શૈક્ષણિક સંસ્થા છે.  ૩૧૮૦ શ્રી વિનોદભાઈ મોરડીયા, માન.રા.ક.મંત્રીશ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ

૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ જૂન-૨૦૨૨ ઉજવણી અંતર્ગત જિલ્લાકક્ષાના કાર્યક્રમાં હાજર રહેનાર વિદ્યાર્થીઓ સંખ્યા
ક્રમ સ્કુલનું નામ સંખ્યા
૧ શ્રી કે.એન.શાહ હાઇસ્કુલ, મોડાસા ૭૦૦
૨ શ્રી કે.એન.શાહ પ્રાથમિક વિભાગ, મોડાસા ૩૫૦
૩ શ્રી સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કુલ, મોડાસા ૩૫૦
૪ શ્રી સી.જી.બુટાલા સર્વોદય પ્રાથમિક વિભાગ, મોડાસા ૨૩૦
૫ કલરવ હાઇસ્કુલ/કલરવ પ્રાથમિક વિભાગ, મોડાસા ૬૦૦
૬ મખદુમ હાઇસ્કુલ, મોડાસા ૬૦૦
૭ મદની હાઇસ્કુલ, મોડાસા ૩૦૦
૮ યોગ બોર્ડ ૫૦
કુલ ૩૧૮૦

૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ જૂન-૨૦૨૨ ઉજવણી અંતર્ગત તાલુકા/નગરપાલિકાના કાર્યક્રમની વિગત
ક્રમ તાલુકા/નગરપાલિકા ૨૧મી જુન રોજ કરવામાં આવનાર કાર્યક્રમનું સ્થળ અંદાજીત સહભાગીતાઓની સંખ્યા રિમાર્ક્સ
૧ મોડાસા શ્રી એ.એમ.શાહ હાઇસ્કુલ,સરડોઇ,તાલુકો-મોડાસા ૫૦૦
૨ મોડાસા નગરપાલિકાકક્ષા શ્રી એચ.એલ.સરસ્વતી હાઇસ્કુલ,મોડાસા ૫૦૦
૩ બાયડ શ્રી એન.એચ.શાહ હાઇસ્કુલ,બાયડ ૫૦૦
૪ બાયડ નગરપાલિકાકક્ષા
શ્રી ગાયત્રી મંદિર,ગાબટ રોડ,બાયડ ૫૦૦
૫ ધનસુરા
શ્રી જે.એસ.મહેતા હાઇસ્કુલ,ધનસુરા ૫૦૦
૬ મેઘરજ
શ્રી પી.સી.એન.હાઇસ્કુલ,મેઘરજ ૫૦૦
૭ ભિલોડા
શ્રી પ્રેરણા વિદ્યા મંદિર,ભિલોડા ૫૦૦
૮ માલપુર
શ્રી પી.જી.મહેતા હાઇસ્કુલ,માલપુર

• પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય,સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા સયુક્ત રાષ્ટ્રસંઘની ૬૯મી સામાન્ય સભા સમક્ષ ૨૧મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા કરેલ   પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા મંજુર કરવામાં આવેલ.જેના ભાગરૂપે સમગ્ર વિશ્વમાં તારીખ ૨૧મી જૂનના દિવસને “આંતરરાષ્ટ્રીય યોગ દિવસ” તરીકે ઉજવવામાં આવે છે.
• વર્ષ ૨૦૧૫ થી પ્રતિ વર્ષ ૨૧ જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર વિશ્વમાં કરવામાં આવે છે.
• કોવિડ મહામારી બાદ ચાલુ વર્ષે “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત ૨૧મી જૂન ૨૦૨૨ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જન ભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી કરવાનું રાજ્ય સસકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે.
• દર વર્ષે ૨૧મી જૂનના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ભારત સરકાર તેમજ રાજ્ય સરકાર ધ્વારા આ વર્ષે “માનવતા માટે યોગા”( YOGA FOR HUMANITY) ની થીમ સાથે યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે.જે અન્વયે અરવલ્લી જિલ્લાકક્ષાનાં આર્યક્રમની પૂર્વ તૈયારીના ભાગરૂપે આજે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલ છે.
• જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ શ્રી કે.એન.શાહ હાઇસ્કુલ,મોડાસા ખાતે યોજાનાર છે.જેને લગતી તમામ પૂર્વ તૈયારી કરવા સલગ્ન વિભાગોને સુચન કરેલ છે.આ કાર્યક્રમમાં રાજકીય અગ્રણીઓ,ધાર્મિક-સામાજિક સંસ્થાઓ,શાળા-કોલેજના વિદ્યાર્થિઓ તથા જિલ્લા-તાલુકા કક્ષાના અધિકારીશ્રીઓ/કર્મચારીશ્રીઓ આ કાર્યક્રમનો ભાગ બને તેવુ આયોજન કરેલ છે.
• “માનવતા માટે યોગ” થીમ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧મી જૂન -૨૦૨૨ ના રોજ ઉમંગ અને ઉત્સાહ સાથે રાષ્ટ્રભરમાં ઉજવણી કરવામાં આવશે.જે અંતર્ગત ગુજરાત રાજ્યમાં પણ તેની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવી રહ્યુ છે.જેમાં મહાનગરપાલિકા કક્ષાએ,જિલ્લાકક્ષાએ,નગરપાલિકા કક્ષાએ,તાલુકા કક્ષાએ, ગ્રામ્ય કક્ષાએ,વિવિધ વોર્ડ કક્ષાએ,શાળા-કોલેજ અને અન્ય સંસ્થાઓ વગેરે તમામ કક્ષાએ યોગ દિવસના કાર્યક્રમો કરવામાં આવશે.
• અરવલ્લી જિલ્લામાં શ્રી કે.એન.શાહ હાઇસ્કુલ,મોડાસા ખાતે મુખ્ય કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં શ્રી વિનોદભાઇ મોરડીયા,માન.મંત્રીશ્રી,શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ નાઓ હાજર રહેવાના છે.તાલુકા કક્ષામાં મોડાસા તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી એ.એમ.શાહ હાઇસ્કુલ,સરડોઇ ખાતે યોજાનાર છે.મોડાસા નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ શ્રી એચ.એલ.પટેલ સરસ્વતી હાઇસ્કુલ ખાતે થવાનો છે. બાયડ તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી એન.એચ.શાહ હાઇસ્કુલ,બાયડ ખાતે યોજાનાર છે તથા બાયડ નગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ શ્રી ગાયત્રી મંદિર,ગાબટ રોડ,બાયડ ખાતે થનાર છે.આ સિવાય ધનસુરા તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી જે.એસ.મહેતા હાઇસ્કુલ,ધનસુરા ખાતે,માલપુર તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી પી.જી.મહેતા હાઇસ્કુલ,માલપુર ખાતે,ભિલોડા તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી  પ્રેરણા વિદ્યા મંદિર,ભિલોડા ખાતે તથા મેઘરજ તાલુકા કક્ષાનો કાર્યક્રમ શ્રી પી.સી.એન.હાઇસ્કુલ,મેઘરજ ખાતે યોજાનાર છે.

• વર્ષ ૨૦૧૯ માં સમગ્ર અરવલ્લી જિલ્લામાંથી લગભગ ૩૦૩૧૪૯ નાગરિકોએ ઉત્સાહ પૂર્વક આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો તથા વર્ષ ૨૦૨૦-૨૧ માં કોવિડના કારણે યોગા ડેની ઉજવણી જાહેરમાં ન કરાવતા દરેક નાગરીકોએ પોતાના નિવાસા સ્થાને યોગા દિવસની ઉજવણી કરેલ હતી .આ વર્ષે વધુમાં વધુ નાગરીકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લે તેવુ આયોજન કરવામાં આવશે.

૨૧મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવળી
જિલ્લાકક્ષાનો મિનિટ ટુ મિનિટ કાર્યક્રમ
ક્રમ સમય વિગત
૧ ૦૫:૪૫ થી ૦૬:૧૫ આગમન
૨ ૦૬:૧૫ થી ૦૬:૨૦ મહાનુભાવોનુ સ્વાગત
૩ ૦૬:૨૦ થી ૦૬:૩૦ મહાનુભાવો દ્વારા સંબોધન
૪ ૦૬:૩૦ થી ૦૬:૪૦ માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા સંબોધન(લાઇવ)
૫ ૦૬:૪૦ થી ૦૭:૦૦ માન.પ્રધાનામંત્રીશ્રી દ્વારા સંબોધન(લાઇવ)
૬ ૦૭:૦૦ થી ૦૭:૪૫ યોગ પ્રશિક્ષકો દ્વારા સામાન્ય યોગ પ્રોટોકોલ
૭ ૦૭:૪૬ રાષ્ટ્રગીત

૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ જૂન-૨૦૨૨ ઉજવણી અંતર્ગત જિલ્લાકક્ષાના કાર્યક્રમની વિગત
ક્રમ ૨૧મી જુન રોજ કરવામાં આવનાર જિલ્લાકક્ષા કાર્યક્રમનું સ્થળ સ્થળની વિશેષતા અંદાજીત સહભાગીતાઓની સંખ્યા સરકારશ્રીમાંથી જિલ્લાકક્ષાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહાનુભવનું નામ
૧ શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલ, ગ્રાઉન્ડ, મોડાસા. અરવલ્લી શ્રી કે.એન.શાહ મોડાસા હાઇસ્કુલની સ્થાપના વર્ષ ૧૯૧૯માં કરવામાં આવેલ જેથી શૈક્ષણિક સંસ્થાઓમાં અરવલ્લી જિલ્લાની જુનામાં જુની શૈક્ષણિક સંસ્થા છે.  ૩૧૮૦ શ્રી વિનોદભાઈ મોરડીયા, માન.રા.ક.મંત્રીશ્રી શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ

૮માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ૨૧ જૂન-૨૦૨૨ ઉજવણી અંતર્ગત જિલ્લાકક્ષાના કાર્યક્રમાં હાજર રહેનાર વિદ્યાર્થીઓ સંખ્યા
ક્રમ સ્કુલનું નામ સંખ્યા
૧ શ્રી કે.એન.શાહ હાઇસ્કુલ, મોડાસા ૭૦૦
૨ શ્રી કે.એન.શાહ પ્રાથમિક વિભાગ, મોડાસા ૩૫૦
૩ શ્રી સી.જી.બુટાલા સર્વોદય હાઇસ્કુલ, મોડાસા ૩૫૦
૪ શ્રી સી.જી.બુટાલા સર્વોદય પ્રાથમિક વિભાગ, મોડાસા ૨૩૦
૫ કલરવ હાઇસ્કુલ/કલરવ પ્રાથમિક વિભાગ, મોડાસા ૬૦૦
૬ મખદુમ હાઇસ્કુલ, મોડાસા ૬૦૦
૭ મદની હાઇસ્કુલ, મોડાસા ૩૦૦
૮ યોગ બોર્ડ ૫૦
કુલ ૩૧૮૦

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

મહુવાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં લોકશાહીના ઉત્સવ માટે આવેલા પોલિંગ સ્ટાફનું ઢોલ વગાડી ઉત્સાહભેર સ્વાગત

મહુવા તાલુકાના કુંભણ કેન્દ્રવર્તી શાળામાં મતદાન કામમાં રોકાયેલા પોલિંગ સ્ટાફનું…

1 of 642

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *