Latest

BAPS સ્વામિનારાયણ અક્ષરધામ ખાતે સમગ્ર અમેરિકામાંથી અગ્રણી મેયરો અને રાજ્યોના પ્રતિનિધિઓની ઉપસ્થિતિમાં સામુદાયિક એકતાને દ્રઢાવવામાં આવી

રોબિન્સવિલ ટાઉનશીપના મેયર ડેવિડ ફ્રાઈડ અને મેયર જોન હિગડોન દ્વારા BAPS સંસ્થાના પ્રદાનને બિરદાવવા મહંતસ્વામી મહારાજને “કી ટુ ધ સિટી” નું સન્માન અર્પણ કરવામાં આવ્યું “આ ભૂમિને એક અકલ્પનીય વૈશ્વિક અજાયબીમાં પરિવર્તિત કરવા આપનો આભાર…” રૉબિન્સવિલના મેયર ડેવિડ ફ્રાઈડ

“અહીંથી હું વધારે સારો માનવી બનીને નીકળવા ઈચ્છું છું. એક અસાધારણ ક્ષણની અનુભૂતિ..” પેન્સિલવેનિયાના ભૂતપૂર્વ પ્રતિનિધિ થોમસ મોરિનો

·“12500 સ્વયંસેવકોની સેવા સમાજ માટે ઉદાહરણરૂપ છે..” વેસ્ટ વિન્ડસર, ન્યુ જર્સીના મેયર હેમંત મરાઠે

“BAPS અને હિન્દુ કોમ્યુનિટી આપણાં દેશમાં ખૂબ મહત્વપૂર્ણ ભાગ ભજવી રહ્યા છે. આંતરધર્મીય સંવાદિતા માટે અને સામાજિક સેવા માટે આપના તમામ કાર્યોની હું સરાહના કરું છું…” ન્યુયોર્ક સિટીના મેયર એરિક એડમ્સ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

નશાબંધી સપ્તાહની ઉજવણીના પ્રથમ દિવસે શહેરમાં બાઈક રેલીનું આયોજન કરી યુવાનોને વ્યસનથી દુર રહેવા અપીલ કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત: પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મદિન નિમિત્તે તા.૨/૧૦/૨૦૨૪ થી…

1 of 555

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *