બોટાદ એસ.ટી.ડેપોમાં ખાલી પડેલી આસીસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરની જગ્યામાં ભાવનગર ડેપોમાં ફરજ બજાવતા નિષ્ઠાવાંન ડ્રાઇવરશ્રી અરવિંદસિંહ અનિરુદ્ધસિંહ ગોહિલ રહે રાજસ્થળી તાલુકો વલ્લભીપુર ને ATI તરીકે વિધિવત ચાર્જ સાંભળેલ શ્રી ગોહિલ અગાવ ભાવનગર ડેપોથી ૫/૦૦ કલાકે ઉપડતી ભાવનગર કૃષ્ણ નગરમાં શરૂવાતથી જ આ ફિટ લાઈનમાં ચાલતા એ દરિમયાન અવારનવાર પેસેન્જરના કિંમતી માલસામાન-દાગીના પણ મૂળમાલિકની શોધ કરીને પહોંચાડેલ છે
ફરજ દરમિયાન હમેશા ખત,ઉત્સાહ અને નિષ્ઠા પૂર્વક મુસાફરોના દિલમાં વસી ગયેલાની છાપ ધરાવે છે હાલ બોટાદ ડેપોમાં તેની સાથે અન્ય ડેપોના આગેવાનો,મિત્રો તેમના ગઢડા ડેપોમાં ફરજ બજાવતા તેમના ભાઈ તેમજ બોટાદ ડેપોના તમામ યુનિયન આગેવાનોની ખાસ ઉપસ્થિતિમાં ચાર્જ સંભાળી લીધેલ છે તે તકે બોટાદ ડેપો દ્વારા સ્વાગત કાર્યક્રમ પણ યોજેલ
રિપોર્ટર જયરાજ ડવ બોટાદ