Latest

ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી સાથે મુલાકાત કરતા આઇસીજીના ડિરેક્ટર જનરલ રાકેશ પાલ

જીએનએ ગાંધીનગર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ રાકેશ પાલ PTM, TM એ ગુરુવાર, તા. ૩૧ ઓગસ્ટે ગાંધીનગરમાં લીધી હતી.

રાકેશ પાલ PTM, TM એ નવી દિલ્હીમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના હેડ ક્વાર્ટર્સ ખાતે ૨૫માં ડિરેક્ટર જનરલ તરીકેનો પદભાર સંભાળ્યા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ સૌજન્ય મુલાકાત બેઠક યોજી હતી.

મુ઼ખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના બિપરજોય વાવાઝોડાની આફત સમયે ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા હાથ ધરાયેલી બચાવ-રાહત સહિતની કામગીરી અને દરિયાઈ સુરક્ષા માટે કોસ્ટગાર્ડના અન્ય ઓપરેશન્સની સિદ્ધિઓ વિશે જાણીને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડની રાષ્ટ્ર રક્ષાની સેવાની સરાહના કરી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *