Latest

“આજે દક્ષિણામૂર્તિ વિનય મંદિર ભાવનગર ખાતે જિલ્લા કક્ષાની અન્ન મીલેટ્સ માંથી બનતી વાનગી હરીફાઈ યોજાય”

આજરોજ ભાવનગર જિલ્લાના તમામ તાલુકાના આંગણવાડી વર્કરો દ્વારા અન્ન મીલેટ્સ માંથી વાનગી સ્પર્ધા યોજાઈ હતી તેમાં ભાવનગર જિલ્લાના તમામ તાલુકાઓમાંથી આંગણવાડી વર્કરો દ્વારા વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી જિલ્લા કક્ષાએ વાનગી સ્પર્ધા યોજાઈ હતી

તેમાં તમામ તાલુકાના સીડીપીઓ સુપરવાઇઝર તેમજ પી.ઓ. જિલ્લા વિકાસ અધિકારી તેમજ અન્ય અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા નાના બાળકોને ધાન્ય વસ્તુઓ માંથી પોષણ મળી રહે તે માટે પ્રોગ્રામ ઓફિસર દ્વારા આંગણવાડી વર્કરોને સમજણ આપી હતી

અને પ્રોગ્રામ ઓફિસર જિલ્લા વિકાસ અધિકારી દ્વારા વાનગીઓનું ટેસ્ટ કરી જેસર તાલુકના આંગણવાડી કેન્દ્ર બે વર્કર વર્ષાબેન નો પ્રથમ નંબર ગારીયાધાર તાલુકાનું બીજો નંબર ઘોઘા તાલુકાનુ ત્રીજો નંબર આપી પ્રમાણપત્ર સાથે ગિફ્ટ આર્ટીકલ આપી આંગણવાડી વર્કરોને ઉત્સાહિત અને ખૂબ મહેનત કરી સારી વાનગી બનાવી જિલ્લાના તમામ આંગણવાડી કાર્યકરોને શુભેચ્છા પાઠવી હતી

રિપોર્ટ વિક્રમસિંહ ગોહિલ જેસર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *