Latest

ગારીયાધાર નાં સુખપર પાસે ગંભીર અકસ્માત

ગારીયાધાર નાં સુખપર-સુરનગર રોડ પર સામે સામે ટુવ્હલર ટકરાતાં ગંભીર અકસ્માત સજાર્યો ગંભીર અકસ્માત સજાર્તા એકનું ઘટનાસ્થળે મોતબે  લોકોને ગંભીર ઇજાગ્રસ્ત થતાં 108 દ્વારા હોસ્પિટલ ખસેડાયા બંન્ને ને ગંભીર ઇજા હોવાથી તાત્કાલિક ભાવનગર રિફેર કરવામાં આવ્યા

ઇજાગ્રસ્ત થયેલ
1-જયસુખભાઇ ઉ.વ.40
2-રવિભાઇ ઉ.વ 27
બંન્નેની સારવાર દરમ્યાન રવિભાઇનુ અવસાન હોવાનું જાણવા મળી રહ્યું
પોલીસ ઘટના સ્થળે વધું વિગત મેળવાઇ રહી

રિપોર્ટ વિજય નથવાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ સમિટ-2026ની સૌપ્રથમ પ્રિ-ઇવેન્ટનો મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી પ્રારંભ કરાવ્યો

જજનગઢ, સાસણ ગીર, ધ્રુવ ચુડાસમા, એબીએનએસ: કેન્દ્રીય વન પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર…

1 of 630

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *