Latest

ગારીયાધાર પોલીસ મથકના PSI વી.વી.ધ્રાગુંનો લાગણી સભર વિદાય સમારોહમાં લાગણી સભર દ્રશ્ય સર્જાયા

 

ભાવનગર જિલ્લા પોલીસ વડા તરફથી જિલ્લાના પીએસઆઇ ઓની વહીવટી કારણોસર બદલીના હુકમ કરાયા હતા જે સંદર્ભે ગારીયાધાર પીએસઆઇ વી.વી.ધ્રાગુ ની સોનગઢ પોલીસ મથક ખાતે બદલી થતા આજરોજ પીએસઆઇ વિ.વી.ધ્રાંગુ દ્વારા ગારીયાધારનો ચાર્જ છોડતા વિદાય સમારોહ યોજાયો હતો.

ગારીયાધારના જાબાજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ધ્રાગું છેલ્લા બે વર્ષથી ગારીયાધાર ની જનતાની સેવામાં અવિરત જોડાઈ રહ્યા હતા જેઓની ફરજ પરની નિષ્ઠા અને બહાદુરીથી લોકો પ્રભાવિત થયા હતા જેઓનો કાર્યકાળ દરમિયાન તાલુકામાં ગુનાહિત પ્રવૃત્તિઓ બંધ થઈ હતી જેઓની આગવી સુજબૂજથી તાલુકાના તમામ લોકો સાથે જોડાઈને રહ્યા હતા જેઓનો આજે વિદાય સમારંભ યોજાયો હતો.

ત્યારે શહેરના તમામ અગ્રણીઓ વ્યાપારીઓ અને રાજકીય આગેવાનો તેમજ વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહી PSI વી.વી.ધ્રાંગુને શાલ ઓઢાડી પુષ્પગુચ્છ આપી ભાવભર વિદાય આપી હતી આ તકે સમગ્ર ગારીયાધાર પોલીસ સ્ટાફ દ્વારા અશ્રુભીની આંખે વિદાય આપી હતી અને લાગણી સભર દ્રશ્ય સર્જાયા હતા

રીપોર્ટ નિલેષ ઢીલા ઉમરાળા

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *