Latest

39 લાખ 78 હજારનું સોનાનુ દાન અંબાજી મંદિરમાં

અંબાજી મંદિરમાં સોનાના સિક્કાનું દાન
સુવર્ણ શિખર માટે ભક્તો હજુ પણ સોનાનુ દાન આપી રહ્યા છે
સોનાના કુલ 7 સિક્કા જેનું વજન 650 ગ્રામ

જેની કુલ કિંમત 39 લાખ 78 હજાર
માઈ ભક્તે પોતાની ઓળખ ગુપ્ત રાખે
અંબાજી મંદિરના ટેમ્પલ ઇન્સ્પેક્ટર મિતેશ પંડ્યા દ્વારા તેનો સ્વીકાર કરવામાં આવ્યો

અંબાજી પ્રહલાદ પૂજારી

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

અમરેલી જિલ્લામાં બેખોફ બનેલા ગુનેગારો સામે કડક પગલાં ભરવા મુખ્યમંત્રીને રજૂઆત કરતા પૂર્વ સાંસદ વીરજીભાઈ ઠુંમર

અમરેલી જિલ્લાના પૂર્વ સાંસદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અમરેલી જિલ્લામાં બત્તર…

1 of 543

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *