Latest

સંત શિરોમણી શ્રી જલારમબાપાની 223મી જન્મ જયંતીની સુરત શહેર સહિત સમગ્ર દેશમાં જલારામ બાપાની જન્મ જયંતીની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે સુરતના ઉધના રોડ નબર 1 પર આવેલ 18 વર્ષો જૂનું જલારામ મંદિરમાં જલારામ બાપાની જયતિ ની ઉજવણી ધામ ધૂમ થી ઉજવણી કરવામાં આવ્યું….

 

રિપોર્ટિંગ આનંદ ગુરવ સુરત.

223 મી જન્મ જયંતીની સુરત શહેર સહિત સમગ્ર દેશમાં સીરોમની સંત શ્રી જલારામ બાપાની જન્મ જયંતીની ધામ ધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે.સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી રહ્યું છે

ત્યારે શહેરના ઉધના રેલવે સ્ટેશન પાસે આવેલ રોડ નબર 1 પર આવેલ સંત સિરોમની શ્રી જલારામ બાપાનું 18 વર્ષ જૂનું મંદિર આવેલું છે તેમાં દર વખત ની જેમ આ વર્ષે પણ અન્નકૂટ સાથે મહાપ્રસાદીનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મોટી સંખ્યામાં ભાવિભક્તોએ મહા પ્રસાદીનો લાભ લેતા હોય છે.

આજે સુરત સહિત સમગ્ર દેશમાં જલારામબાપાની જન્મ જયંતિની ઉજવણી .

223મી જન્મ જયંતિની સુરત શહેરમાં ધામ ધૂમથી ઉજવણી.

અન્નકૂટ સાથે મહાપ્રસાડીનો પણ આયોજન કરવામાં આવ્યો.

સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં જલારામ જયંતિની ઉજવણી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો

જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ તથા વિજ્ઞાન…

નાણામંત્રી નિર્મલા સીતારમન દ્વારા રજૂ કરાયેલ કેન્દ્રીય બજેટ ૨૦૨૬ ને આવકારતું જામનગર શહેર ભાજપ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: નાણામંત્રી નિર્મલા સીતારમને ૧ ફેબ્રુઆરી, ૨૦૨૬ના…

1 of 625

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *