Latest

જામનગર ભાજપ શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દવારા જન્મ દિવસ નિમિતે અનાજ કીટનું વિતરણ કરાયું

જામનગર, સંજીવ રાજપૂત: ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી દવારા જન્મ દિવસ નિમિતે અનાજ કીટનું વિતરણ કરાયું. શહેર ભાજપ કાર્યાલય ખાતેથી શહેર અધ્યક્ષ બન્યા પછી બીનાબેન કોઠારી દ્વારા તેમના પ્રથમ જન્મદિવસ નિમિતે વિધવા, નિરાધાર બહેનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આશરે ૫૦ ઘર માટે અનાજ કીટનું વિતરણ કરવામાં આવેલ. આ તબ્બકે ભારતીય જનતા પાર્ટી મહામંત્રીઓ પ્રકાશભાઈ બામભણીયા, વિજયસિંહ જેઠવા, મેરામણભાઇ ભાટુ, ડે મેયર ક્રિષ્નાબેન સોઢા સહીત મહિલા મોરચા ના અધ્યક્ષ રીટાબેન જોટંગીયા સહીત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. ગરીબ, વિધવા, નિરાધારનો આધાર બની, તેઓને અનાજ કીટનું વિતરણ કરી આશીર્વાદ મેળવી ભારતીય જનતા પાર્ટી શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારીએ જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *