Latest

ગઢડા શહેરમાં જર્જરિત બિલ્ડીંગ નો એક ભાગ થયો ધરાશાઇ

ગઢડા શહેરમાં નગરપાલિકાની બાજુ મા આવેલ છે વર્ષો જૂનું જર્જરિત બિલ્ડીંગ આ રસ્તો ગઢડા શહેરનો મુખ્ય માર્ગ જ્યાં હજારોની સંખ્યામાં વાહન ચાલકો અને રાહદારીઓ ની રહેશે અવરજવર

જર્જરિત બિલ્ડીંગનો એક ભાગ ધરાસાઇ થયેલ તે દરમિયાન કોઈ રાહદારીઓ કે વાહન ચાલકો ન હોવાથી જાનહાની ટળી

શુ તંત્ર મોટી જાનહાની ની રાહ જોઈ બેઠું શે તેવી લોકોમાં ચર્ચા

રીપોર્ટ જયરાજ ડવ બોટાદ

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

1 of 552

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *