Latest

સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય પોતાના જન્મ દિવસ પર હરિદ્વાર ખાતે ગંગા નદી માં 168 અસ્થિ નું વિના મૂલ્ય વિસર્જન કરાયું

કપિલ પટેલ દ્વારા અરવલ્લી

અસ્થિ બેન્ક પુંસરી
અસ્થિ બેન્ક પુંસરી માં ચાલુ વર્ષે 168 અસ્થિ આવેલા હતા જેને પૂજનવિધિ સાથે આજે ગંગાજી હરિદ્વાર ખાતે નરેન્દ્ર પટેલ પુંસરી ના જન્મદિવસ એ વિસર્જિત કરાયા વિનામૂલ્ય અસ્થિ બેન્ક ની સેવા માં જેના સ્વજનોના અસ્થિ મુકાયા છે તેમની બે વૃક્ષો વાવવા અને જતન કરવાની જવાબદારી આપવામાં આવી છે અત્યાર સુધી માં 2500 જેટલા અસ્થિ વિના મૂલ્યે પધારવા માં આવ્યા છે સહકાર આપનારઅને જન્મદિવસની શુભેચ્છા પાઠવનારને ઋણ સ્વીકાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

જાણીતા ફિલ્મ નિર્માંતા – દિગ્દર્શક અભિલાષ ઘોડાના ધર્મપત્ની કેતકી અભિલાષ ઘોડાનું દુ:ખદ અવસાન

કેન્સરની બિમારીને કારણે કેતકીબેનનું થયું અવસાન.. અમદાવાદ: એબીએનએસ: ગુજરાતી ફિલ્મ…

રાજ્ય સરકારે આવશ્યક દવાઓની યાદી (EDL)માં કર્યો વધારો: વર્ષ ૨૦૨૫-૨૬ માટે મહત્વપૂર્ણ ૧૫૦ દવાઓનો ઉમેરો કરાયો

એસેન્સિયલ ડ્રગ લિસ્ટની દવાઓ ૧,૩૮૬થી વધારીને ૧,૪૭૯ કરાઈ; સમીક્ષા બાદ બિનજરૂરી ૫૭…

બાર કાઉન્સિલની ચૂંટણીમાં લોકચાહના મેળવતા ઉમેદવાર નરેન્દ્ર માધુ જીતની રેસમાં અગ્રેસરનો સમર્થકોનો દાવો..

અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી દર પાંચ વર્ષે યોજાય…

1 of 626

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *