Latest

કાલભૈરવનાથ દાદા ના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે ગારીયાધારમાં ભૈરવ યાગ યજ્ઞ અને ભવ્ય લોક ડાયરો યોજાશે

ગારીયાધાર તાલુકા કાલભૈરવનાથ દાદા ના મંદિર ખાતે ભવ્ય કાલ ભૈરવ યજ્ઞ અને લોક ડાયરો યોજાશે . જેમાં સંપૂર્ણ ભારતમાં માત્ર ઉજ્જૈન, કાશી અને ગારીયાધાર આમ માત્ર ત્રણ જગ્યાએ બિરાજમાન કાલભૈરવનાથ દાદા ના પ્રાગટ્ય મહોત્સવમાં ધર્મપ્રેમી જનતાને પધારવા કાલભૈરવનાથ દાદા સેવક સમુદાય દ્વારા આમંત્રણ આપ્યું હતું . .

તેની સાથે ભૈરવ યાગ યજ્ઞ તેમજ ભવ્ય સંતવાણી નો કાર્યક્રમ યોજાશે જેમાં કારતકવદ આઠમ એટલે કે કલાષ્ટમી નિમિત્તે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હોય ત્યારે ભૈરવનાથ દાદા નો રુદ્ર અભિષેક ત્યારબાદ રાત્રિના પાંચ કલાકે ભૈરવ યાગ યજ્ઞ ત્યારબાદ સાંજના 6. 45 ના સમયે સંધ્યા આરતી યોજાશે .

આમ આ સમગ્ર કાર્યક્રમ બાદમાં રાત્રીના સમયે ભવ્ય લોકડાયરોનું આયોજન કરવામાં આવશે . . જેમાં સમગ્ર આયોજનમાં હકાભા ગઢવી, જનક વેગડ, મનીશા પાઘડી જેવા કલાકારો સ્ટેજ પરથી ડાયરાની જમાવટ કરશે . આ તકે મુખ્ય મહેમાન તરીકે ભાવનગર સ્ટેટ યુવરાજ સાહેબ પણ ઉપસ્થિત રહેશે . .

રિપોટ મહેશ ગોધાણી ગારિયાધાર

GExpressNews | The latest news from India and around the world. Latest India news on Bollywood, Politics, Business, Cricket, Technology and Travel.

Related Posts

‘મિશન કામયાબ’ સાથે સફળતાની નવી ઉડાન: પદ્મશ્રી આનંદ કુમારે સરદાર પટેલ સ્કૂલના વિદ્યાર્થીઓમાં જગાવી સફળતાની જ્યોત

સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ ખાતે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય અને શૈક્ષણિક…

સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાએ નાગરિક સહકારી બેંકની નવી ટીમને શુભેચ્છાઓ પાઠવી

સાવરકુંડલા: સાવરકુંડલા નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં વિજયી બનેલી નવ નિયુક્ત…

અમૃત સમાન જળ: મઘા નક્ષત્રનું વરસાદી પાણી,આસ્થા સાથે જળસંચયની પરંપરા.– વૈધ મહેન્દ્રસિંહ સરવૈયા

ભાવનગર સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરામાં નક્ષત્રોનું…

જામનગરના ઐતિહાસિક સ્થળ ભૂચરમોરી ખાતે જામનગર જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની આન…બાન…શાન સાથે ઉજવણી કરાઈ

જામનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં આવેલ ઐતિહાસિક…

અમરેલી ખાતે મુખ્યમંત્રીની ગરિમામયી ઉપસ્થિતિમાં ૮૦મા સ્વતંત્રતા દિવસની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી સંપન્ન

અમરેલી, સંજીવ રાજપૂત, એબીએનએસ: ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની અમરેલી ખાતે રાજ્ય કક્ષાની…

1 of 142

Leave A Reply

Your email address will not be published. Required fields are marked *